________________
४२
स्थानाङ्गसूत्रे रम्मा-पृथीव्याधु मर्दनं, स प्रयोजनं, यस्याः सा-पृथीव्याधुपमर्दनरूपा क्रियेत्यर्थः ।१। तथा-पारिग्रहिकी-परियहा धर्मापकरणातिरिक्तवरतुग्रहणं धर्मापकरणे मूर्छावा, स प्रयोजनं यस्याः सा परिग्रहार्था क्रियेत्यर्थः ।२। तथा माया प्रत्यया माया-अनार्जवम् , उपलक्षणत्वात् क्रोधादि रपि, सा प्रत्ययः कारणं यस्याः सा, मायानिबन्धिनी क्रियेत्यर्थः ॥३॥
अप्रत्यारूपानपत्यया-अपत्याख्यानम् अनियत्तिः, तत् प्रत्ययो यस्याः सा, अपत्याख्यानजन्या क्रियेत्पर्थः ॥४॥ तथा-मिथ्यादर्शनप्रत्यया-मिश्या विपरीतदर्शनं श्रद्धानं, तदेव, प्रत्ययो हेतुर्यस्याः सा, मोहोदयजन्या क्रियेत्यर्थः पांच कही गई हैं-आरम्मिकी १ पारिग्रहिकी २ मायाप्रत्यया ३ अप्रत्याख्यान प्रत्यया ४ और मिथ्यादर्शन प्रत्यया जिस क्रियाका प्रयोजन पृथिवी आदिका उपमर्दन करनेरूप होता है, यह आरम्भ क्रिया है, आरम्भ विना प्राणातिपान होता नहीं है, इसलिये आरम्भ क्रियाको पृथियोकापिक आदिके उपमर्दनरूप कहा गया है, धर्मोंपकरण से अतिरिक्त वस्तुओंका ग्रहण करना अथवा धर्मोपकरणमें मूर्छा रखना यह प्रयोजन जिप्त क्रियाका होता है, वह पारिग्रहिकी क्रिया है, जिस क्रियाका कारण माया एवं उपलक्षणसे क्रोधादिक भी होते हैं. वह मायाप्रत्यया क्रिया है, अनिवृत्ति-त्यागका अभाव अप्रत्याख्यान है, यह अप्रत्याख्यानभाय जिस क्रियाका कारण होता है, वह अप्रत्या. ख्यानजन्य क्रिया अप्रत्याख्यान क्रिया है, विपरीत दर्शनका नाम मिथ्या. दर्शन है, यह मिथ्याश्रद्धानरूप मिथ्यादर्शन जिस क्रियाका हेतु होता छ. सेवा लिया। पांय ४डी छे--(१) माम्लिी , (२) पारिीि , (3) માયાપ્રત્યયા, (૪) અપ્રત્યાખ્યાન પ્રત્યયા અને મિથ્યાદશનપ્રત્યયા.
જે ક્રિયાનું પ્રજન પૃથ્વીકાય આદિને ઉપમર્દન કરવા રૂપ હોય છે, તે આરમ્ભ ક્રિયા છે. આરમ્ભ વિના પ્રાણાતિપાત થતો નથી, તેથી આરમ્ભ ક્રિયાને પૃથ્વીકાયિક આદિના ઉપમર્દન રૂપ કહેવામાં આવેલ છે. ધર્મોપકરણ સિવાયની વધારાની વસ્તુઓને ગ્રહણ કરવી અથવા ધર્મોપકરણમાં મૂર છભાવ રાખવા રૂપ પ્રોજન જે ક્રિયાનું હોય છે, તે કિયાને પારિગ્રહિક ક્રિયા કહે છે. જે ક્રિયાનું કારણ માયા હોય છે અને ઉપલક્ષણથી કોધાદિક પણ હોય છે. તે કિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. અનિવૃત્તિ ( ત્યાગના અભાવે) ને અપ્રત્યાખ્યાન કહે છે. તે અપ્રત્યાખ્યાન ભાવ જે ક્રિયાનું કારણ હોય છે, તે અપ્રત્યાખ્યાનજન્ય ક્રિયાને અપ્રત્યાખ્યાન પ્રત્યયા કિયા કહે છે. વિપરીત દશે. નનું નામ મિથ્યાદર્શન છે. તે મિથ્યાશ્રદ્ધાન રૂપ મિથ્યાદર્શન જે કિયાનું
श्री. स्थानांग सूत्र :०४