SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था० ७ स. ३ सप्तविधजीवनिरूपणम् निबद्धाण्डजनामकर्मा अतएव अण्डजेषु उत्पद्यमानो जीवः अण्डजेभ्यो वा पोत. जेभ्यो या यावद् उद्भिज्जेभ्यो वा आगत्य उत्पधेत-इति सप्तागतिकत्वमाश्रित्यो क्तम् । सम्पति सप्तगतिकत्वमाश्रित्याह-' से चेव णं' इत्यादि । स एव खलु अण्डज:-योऽण्डजादेः कस्माचिदपि योनिविशेषात् समागत्य अण्ड जत्वेनोत्पन्नः स एव अण्डजो जीवः अण्डजत्वं विपजहत्-परित्यजन अण्डजतया वा पोतजतया या यावत् उद्भिज्जतया वा गच्छेदिति । एवमेव पोतजा अपि सप्तगतिकाः सप्ताअर्थात् अण्डज मरकर पुनः अण्डज हो सकता है, अण्डज मरकर पोतज हो सकता है, अण्डज मरकर जरायुज हो सकता है, अण्डज मरकर रसज हो सकता है, अण्डज मरकर संस्वेदिम हो सकता है, अण्डज मरकर सम्मूच्छिम हो सकता है, और अण्डज मरकर उद्भिज्ज हो सकता है। इसी तरहसे वह सात इन जगहोंसे आकर इनमें उत्पन्न हो सकता है, अण्डज-निबद्ध अण्डज नामकर्मवाला जीव अण्डजोंमें उत्पन्न होता हुआ अण्डजोंसे अथवा पोतजोंसे यावत् उद्भिज्जोंसे आकर उत्पन्न होता है, इसी तरह वही अण्डज-जो अण्डज आदि किसी भी योनि विशेषसे आकर अण्डज रूपसे उत्पन्न होता है, ऐसा वह अण्डज जीव अंडजत्वरूप पर्यायको छोड़ता हुआ पुनः अण्डज रूपसे अथवा पोतज रूपसे यावत् उद्भिज्ज रूपसे जन्म धारण कर लेता है, ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ છ મરીને પિતજોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ છે મરીને જરાયુજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ જીવે મરીને રસજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જો મરીને સંર્વેદિમમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ છે મરીને સંમૂછિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જીવે મરીને ઉદ્ધિજજેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકારના જીવો મરીને ઉપર્યુક્ત અંડજ આદિ સાતે પ્રકારના છ રૂપે ઉત્પન્ન થઈ શકે છે. અંડજ–નિબદ્ધ અંડજ નામકર્મવાળો જીવ અંડજેમાંથી, અથવા પિત જેમાંથી, અથવા જરાયુજેમાંથી, અથવા રસમાંથી, અથવા સંસદિમાંથી અથવા સમૂચ્છિમોમાંથી, અથવા ઉદ્વિજમાંથી આવીને અંડજેમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એજ અંડજ કે જે અંડજ આદિ કોઈ પણ નિવિશેષમાંથી આવીને અંડજ રૂપે ઉત્પન્ન થયેલે છે, તે અંડજ જીવ અંડજ રૂપ પર્યાયને છેડીને ફરીથી અંડજ રૂપે અથવા પિતજ રૂપે, અથવા જરાયુજ રૂપે અથવા રસજ રૂપે જન્મ ધારણ કરી લે છે. આ પ્રકા श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy