________________
स्थानाङ्गसूत्रे न्तीति । इदमपवादमूत्रम् । उपर्युक्तकरणेष्येव एकत्रस्थितिं कुर्वन्तो निर्ग्रन्था निर्ग्रन्थयश्च जिनाज्ञा विराधका न भवन्तीति । तथा-क्षिप्तचित्तत्वादिरूपैः पश्चभिः कारणैः अचेलका वस्त्ररहितः श्रपणो निर्गन्धः सचेलिकाभिनिर्ग्रन्थीभिः सार्दम् संवसमपि नातिक्रामति तीर्थकदाज्ञाम् । तानि स्थानानि प्राह-तद्यथा-क्षिपचित्तः= शोकादिना विक्षिप्तचित्तः अनएक अचेलो-विगतचत्रः श्रमणो निर्ग्रन्थः इतरेषु निर्यन्थेषु अविद्यमानेषु सचेलिकाभिः निर्ग्रन्थीभिः सह संवसन तीर्थकृताज्ञा विराधको न भवतीति प्रथम स्थानम् । एवम् =अनया रीत्या एतेन गमेन-पाठेन दृसहैं, तो वे जिनाज्ञा के चिराधक नहीं माने जाते हैं । यह अपवाद सूत्र है । इन उपर्युक्त पांच कारणों में निर्ग्रन्थ निर्गन्धिनियों को एक जगह ठहरने पर जिनाज्ञा को अवहेलना करनेवाला नहीं कहा गया है, इसी प्रकार क्षिप्त चित्तता आदि रूप पाँच कारणों से अचेल-वस्त्रारहित साधु श्रमण निन्ध-सचेलिका निर्ग्रन्थनियों के साथ रहता हुआ भी तीर्थकर की आज्ञा का अतिक्रमण करनेवाला नहीं होता है। ये पांच कारण इस प्रकार से हैं-" खित्तचित्ते समणे निग्गंथे " इत्यादि--
शोकादि से जिसका चित्त अनवहित है, अस्तव्यस्त हो रहा है, सावधान नहीं है-अत एव जो अचेल विगतवस्त्र हो गया है, वस्त्र. रहित बन गया है, ऐसा वह श्रमण निर्ग्रन्थ इतर निग्रन्थों की अविद्य. કોઈ એક જ આશ્રયસ્થાનમાં સાથે જ ઉતારો કરે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતાં નથી.
સામાન્ય રીતે તે સાધુઓ અને સાધ્વીઓને એક જ સ્થળે રહેવાને નિષેધ છે. પણ ઉપર બતાવેલા પાંચ કારણોને લીધે સાધુઓ અને સાધ્વીઓ જે એક જ સ્થળે ઉતરે અને સ્વાધ્યાય, કાયોત્સર્ગ આદિ કરે, તે તેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની અવહેલના કરનારા ગણાતાં નથી. આ રીતને અપવાદ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ક્ષિપ્ત-ચિત્તતા આદિ રૂપ પાંચ કારણેને લીધે કેઈ અચેલ (વસ્ત્રરહિત) સાધુ-શ્રમણ નિગ્રંથ, સલિકા (વસ્ત્રયુક્ત) નિગ્રંથિનીઓ સાથે રહેવા છતાં પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. તે પાંચ કારણે નીચે પ્રમાણે છે –
"खित्तचित्ते समणे निग्गंथे " त्या
કાદિથી જેનું ચિત્ત ડામાડોળ થઈ જવાને કારણે જે ભાન ગુમાવી બેઠો છે-ઉન્માદને વશ થઈને જે વસ્ત્રરહિત હાલતમાં (નગ્નાવસ્થામાં) રહેલે છે. તેની સંભાળ લેનાર બીજા સાધુઓ ત્યાં હાજર ન હોય, તે સચેલક
श्री. स्थानांग सूत्र :०४