________________
सुधा टीका स्था० ६ सू० २९ षड्विधप्रमादनिरूपणम्
३५९ तथा-प्रतिलेखनाप्रमादः-प्रतिलेखना-प्रत्युपेक्षणा, सा च द्रव्यक्षेत्रकालभा यभेदाश्चतुर्विधा । तत्र द्रव्यप्रत्युपेक्षणा-वस्त्रपात्राधुपकरणानामुभयकालम् , यश्चक्षुषा निरीक्षणं, तद्रूपा, उक्तञ्च--
"वत्थपत्ताइवत्थूणं, कालगनिरिक्खणे ।
पमायकरणा जीवो, पडिज्जा भवसायरे ॥ १॥" छाया--वस्त्रपात्रादिवस्तूनां, कालद्विकनिरीक्षणे ।
प्रमादकरणाज्जीवः पतेद् भवसागरे ॥ १॥ (१)। कायोत्सर्गनिषदनशयनस्थानस्य स्थण्डिलानां मार्गस्य विहारक्षेत्रस्य च या एवं शिर ये सब नष्ट हो जाते हैं, यहां तक कि उनका नाम भी संसार में लेना बुरा माना जाता है।
छटा प्रमाद प्रतिलेखना प्रमाद है प्रतिलेखना नाम पडिलेहणा का है यह द्रव्य, क्षेत्र, काल और भाव के भेद से चार प्रकार की है दोनों समय वस्त्र पात्रादि उपकरणों की पडिलेहणा करना यह द्रव्य प्रतिलेखना चक्षु से अच्छी तरह से देखने रूप होती है। कहा भी है
" यत्थपत्ताइ वत्थूणं" इत्यादि।।
जो जीव दोनों काल वा पात्रादि वस्तुओं के पडिलेहणा करने में प्रमादी होते हैं वे इस संसार में ही परिभ्रमण करते रहते हैं कायोत्सर्ग करने के स्थानका बैठने के स्थान का शयन करने के स्थान का स्थण्डिल जाने के रास्ते का और विहार क्षेत्र का जो अच्छी तरह બુદ્ધિ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પણ સંસારમાં તેનું નામ લેવું એ પણ પાપ ગણાય છે.
હવે પ્રતિલેખના પ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે–પ્રતિલેખના એટલે પડિલેહણ અથવા વસ્ત્રાદિની પલેવા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. અને સમય વઝ, પાત્રાદિની પ્રતિલેખના (પલેવાણા) કરવી તેનું નામ દ્રવ્ય પ્રતિલેખના છે. તે દ્રવ્ય પ્રતિલેખના ચક્ષુ વડે સંભાળ પૂર્વક નિરીક્ષણ કરવા રૂપ હોય છે. કહ્યું પણ છે કે :
" वत्थपत्ताइवत्थूणं " त्या
જે જીવ અને કાળ વસ્ત્ર, પાત્રાદિની પ્રતિલેખન કરવામાં પ્રમાદ કરે છે, તે આ સંસાર સાગરમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. કાર્યોત્સર્ગ કરવાના સ્થાનનું, બેસવાના સ્થાનનું, શયન કરવાના સ્થાનનું, સ્થડિલ જવાના (ઠલે જવાના) રસ્તાનું અને વિહાર ક્ષેત્રનું જે સારી રીતે નિરીક્ષણ કરવું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪