SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ स्थानाङ्गसूत्रे नाम् अनन्तानुबन्ध्यादि-कर्मप्रदेशानाम् । तथा-द्विधारच्छेदनम्-रे धारे यस्य तद् द्विधारं, तच्च तच्छेदनं च ५। उपलक्षणत्यात्-त्रिधारच्छेदनादिकमपि ग्राह्यम् । तच क्षुरखगचकादिकम् । छेदनशब्दसाम्यादिदमत्रोक्तमिति ॥ सू० २२ ॥ यवसे बुद्धि द्वारा छेदनरूप विभाग है, वह प्रदेशच्छेदन है ४। जीवादि द्रव्यकोही विभाग द्वयरूप छेदन करना यह द्विधाच्छेदन है, यह त्रिधाकारक छेदनादिकोंका भी उपलक्षण है। अथवा-उत्पत्तिरूप उत्पादका जो छेदन विरह है, वह उत्पादच्छेदन है, जैसे-नरकगतिमें १२ मुहूर्त १ तथा व्ययरूप उद्वर्तनका जो छेदन है, वह व्ययच्छेदन है,जैसे नरकगतिमें १२ मुहूर्त बन्धनका जो विरह है, वह बन्धच्छेदन है, यह उपशान्त मोहयाले जीवके सात प्रकारके कर्मचन्धकी अपेक्षासे होता है, ३॥ प्रदेश विरहका नाम प्रदेशच्छेदन है, यह विसंयोजित अनन्तानुचन्धि आदि कर्म प्रदेशोंका होता है तथा द्विधारच्छेदन, दो हैं धारा जिसकी वह द्विधार है ऐसा द्विधाररूप जो छेदन है, वह द्विधारच्छेदन है ५। उपलक्षण होनेसे इस पद द्वारा विधारच्छेदन आदिका भी ग्रहण कर लेना चाहिये ऐसा वह द्विधारच्छेदन क्षुर खग चक्र आदि रूप होता है, छेदन धर्मकी समानतासे यह यहां कहा है ।। सू० २२ ॥ નિર્વિભાગ અવયવની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા છેદન રૂપ જે વિભાજન છે તેનું નામ પ્રદેશછેદન છે. જીવાદિ દ્રવ્યનું જ બે વિભાગ રૂપ છેદન કરવું તેનું નામ દ્વિધાછેદન છે. આ કથન ત્રિવિભાગકારક છેદનનું પણ ઉપલક્ષણ છે. अथवा-उत्पत्ति ३५ अत्याहननु छैन (वि२७) छ, ते ५it. છેદન છે. જેમકે નરકગતિમાં ૧૨ મુહૂર્તને વિરહકળ હોય છે. વ્યય રૂપ ઉદ્ધતનાનું જે છેદન છે, વિરહ છે, તેનું નામ વ્યયછેદન છે. જેમકે નરકમાં ૧૨ મુહુર્ત પ્રમાણ જે બન્ધનને વિરહ છે તેનું નામ બન્યછેદન છે. તે ઉપશાત માહવાળા જીવના સાત પ્રકારના કર્મબન્ધની અપેક્ષાએ થાય છે. પ્રદેશ વિરહનું નામ પ્રદેશછેદન છે. તે વિસંજિત અનન્તાનુબન્ધી આદિ કર્મ પ્રદેશનું થાય છે. તથા દ્વિધારછેદન જેની બે ધારા છે તેને દ્વિધાર કહે છે એવું જે દ્વિધારરૂપ છેદન છે તેને દ્વિધારચ્છેદન કહે છે. ઉપલક્ષણની અપેક્ષાએ અહીં ત્રિધારછેદન આદિ પણ ગ્રહણ કરવા જોઈએ એવું તે દ્વિધારદન અસ્ત્ર, તલવાર, ચક્ર આદિ રૂપ હોય છે. છેદન ધર્મની સમાન. તાને લીધે અહીં તેનું કથન કરવામાં આવ્યું છે. જે સૂ૨૨ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy