________________
सुघा टीका स्था०५ उ०२ सू०१८ संयमस्वरूपनिरूपणम्
तथा-सूक्ष्म संपरायसंयमः-संपरैति-पर्यटति संसारमेभिरिति संपराया: कषायाः, सूक्ष्मा लोभांशापिशेषाः सम्पराया यत्र स मूक्ष्मसम्परायः-लोभकिहिकारूपकषाययुक्त इत्यर्थः । स च विशुध्यमानकसंक्लिश्यमानकभेदेन द्विविधः । तत्र विशुध्यमानकक्षपकश्रेणिमुपशमश्रेणिचारोहतो भवति, संक्लिश्यमानकस्तु उपशमश्रेणितः प्रच्यमानस्य भवति । तदुक्तम्
" कोहाइ संपराओ, तेणजओ संपरीइ संसारं । तं सुहुमसंपरायं, मुहुमो जत्थावसेसो उ ॥१॥ सेहिं विलग्गओ तं, विसुज्झमाणं तओचयं तस्स ।
तह संकिलिस्समाण परिणामवसेण विन्नेयं ॥२॥" विशुद्धिक संयम है, अर्थात् परिहार तपसे साध्य जो विशुद्धि उस विशुद्धिसे युक्त जो संयम है, वह परिहार विशुद्धिक संयम है ३। मूक्ष्म संपराय संयम-जिनके कारण जीव संसारमें भटकता है, वे संपराय कषाय हैं । जिस संपरायोंमें सूक्ष्म लोभके अंशही अविशेष रहते हैंअर्थात् केवल सूक्ष्म लोम कषायका जो सद्भाव है, वह सूक्ष्म संपराय है, इस तरह जो संयम लोभ रूप कषायसे युक्त होता है, वह सूक्ष्म संपराय संयमहै, यह १० वें गुणस्थानवी जीवको होता है, यह संयम विशुध्यमानक एवं संक्लिश्यमानकके भेदसे दो प्रकारका होता है, इनमें विशुध्यमानक क्षपकश्रेणि एवं उपशमश्रेणि पर आरोहण चढते हुये करते हुए जीयको होताहै, और संक्लिश्यमानक उपशमश्रेणिसे गिरते हुए जीवको होता है, तदुक्तम्-" कोहाइ संपराओ" इत्यादि । સંયમ કહે છે એટલે કે પરિવાર તપ વડે સાય જે વિશુદ્ધિ છે તે વિશુ. દ્ધિથી યુક્ત જે સંયમ છે તેનું નામ પરિવાર વિશુદ્ધિક સંયમ છે. . ૩. - સૂમસં૫રાય સંયમ-જેમને કારણે જીવ સંસારમાં ભટકે છે તે કષાચોને સંપાય કહે છે. જે સંપરામાં સૂક્ષ્મ અંશ જ બાકી રહી જાય છે-એટલે કે સૂવમલભ કષાયને જ જેમાં સદૂભાવ હોય છે, તે સંપ રાયને સૂમસં૫રાય કહે છે. આ રીતે જે સંયમ લેભકિદ્રિકા (સૂક્ષ્મલભ) રૂપ કષાયથી યુક્ત હોય છે, તેને સૂમસં૫રાય સંયમ કહે છે. ૧૦ માં ગુણસ્થાનવત જીવમાં તેને સદૂભાવ હોય છે. તેના વિશુધ્ધમાનક અને સંકિલશ્યમાનક નામના બે ભેદ પડે છે. ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ પર આરોહણ કરતા જીવમાં વિશુધ્યમાનક સૂમસં૫રાયને સદ્ભાવ હોય છે, પરંતુ ઉપશમ શ્રેણિથી નીચે ઉતરતા જીવમાં સંકિલશ્યમાનકને સદુભાવ હેય છે. ४ ५ छ , " कोहाइ संपराओ" याह
श्री. स्थानांग सूत्र :०४