________________
____ स्थानाङ्गसूत्रे बोध्यम् ॥ २॥ तथा-कामगुणा:-काम्यन्ते इति कामाः, ते च ते गुणाश्चेति । यद्वा-कामस्य-भदनाभिलाषस्य अभिलाषमात्रस्य वा उत्पादका गुणा: पुद्गलधर्माः कामगुणाः, ते च शब्दाद्यात्मकाः पञ्चसंख्यका बोध्याः ॥ ३ ॥ तथा-जीवाः होते हैं-जैसे-शब्द १ रूप २ गन्ध ३ रस ४ और स्पर्श ५ जीव पांच स्थानों में आसक्त होते हैं, जसे-शब्दमें यावत् स्पर्शमें इसी तरहसे जीव शब्दादिक पांच स्थानों में राग करते हैं, उनमें मोहित होते हैं, उनमें गृद्ध होते हैं, उनमें एकचित्त होते हैं, और इन्हीं पांच स्थानों में वे विनिघातको प्राप्त होते हैं, यहां तकके कथनका तात्पर्य ऐसा है-यद्यपि वों में एवं रसोंमें संयोगजन वर्गों की अपेक्षा और संयोगी रसोंकी अपेक्षा पांच संख्यासे भी अधिकता आती है परन्तु यहां उनकी विवक्षा नहीं हुई है, इसलिये उन्हें ५-५ कहा गया है " काम्यन्ते इति कामाः ते च ते गुणाश्व इति कामगुणाः" इति कर्मधारय समासके अनुसार जो गुण कामनाके विषयभूत बनते हैं वे कामगुण हैं, अथवामदनाभिलाषके या अभिलाष मात्रके जो उत्पादक होते हैं, ऐसे पुद्गल. धर्म कामगुण हैं, वे कामगुण शब्दादि स्वरूप होते हैं, और संख्यामें (તીખા) થી લઈને મધુર પર્વતના પાંચ રસ અહીં ગ્રહણ કરવા. કામગુણ ५iय डाय छ-(१) ५४, (२) ३५, (3) गन्ध, (४) २५. साने (५) २५. જી પાંચ સ્થાનમાં આસક્ત થાય છે–શબ્દથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ સ્થાને અહીં સમજી લેવા. જીવ શબ્દાદિક પાંચ સ્થાને પ્રત્યે રાગ કરે છે, તેમના પ્રત્યે માહિત થાય છે, તેમના પ્રત્યે વૃદ્ધ (લેલુપ) થાય છે, અને તે પાંચમાં જ જીવ એકચિત્ત થાય છે. આ પાંચ સ્થાનેની તરફ આકર્ષિત રહેલા જીવ અને વિનિઘાત (મૃત્યુ) પ્રાપ્ત કરે છે. આ સમસ્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે કે વર્ષોમાં અને રસમાં સંગજન્ય વર્ણોની અપેક્ષાએ અને સંગી રસોની અપેક્ષાએ પાંચ કરતાં પણ અધિક પ્રકારે સંભવી શકે છે, પરંતુ અહીં પાંચ સ્થાનનું કથન ચાલતું હોવાથી પાંચ મુખ્ય વણે અને પાંચ મુખ્ય રસોનું જ કથન કર્યું છે.
" काम्यते इति कामाः ते च ते गुणाश्च इति कामगुणाः " मा भधारय સમાસ અનુસાર જે ગુણુ કામનાના વિષયભૂત બને છે, તેમને કામગુણુ કહે છે. અથવા મદનાભિલાષાના અગર અભિલાષા માત્રના જે ઉત્પાદક હોય છે, એવાં પગલપમ કામગુણ છે. તે શબ્દાદિ સ્વરૂપ હોય છે, અને તેમની સંખ્યા
श्री. स्थानांग सूत्र :03