________________
सुधाटीका स्था०५उ०१सू०१ पञ्चमहाव्रतनिरूपणम् द्वितीयमणुव्रतम् ।२। तथा-स्थलात अदत्तादानाद् विरमणम्-स्थूल अदत्तादाने हि परिस्थूलवस्तुविषये चौर्यारोपण हेतुत्वेन मसिद्धम् , अतिदुष्टाध्यवसायात्मकं भवति, ततो यन्निवर्तन तत्तृतीयमणुव्रतमिति भावः ३॥ तथा-स्वदारसन्तोषः-स्वदारेभ्यो. ऽन्यत्र मैथुननिवृत्तिः । अनेन सर्वथा परदारनिवृत्तिः सूचिता । इदं चतुर्थमणुव्र. तम् । तथा-इच्छापरिमाणम्-इच्छाया धनादिविषयामिलापस्य परिमाण नियमनम्-देशतः परिग्रहविरतिरित्यर्थः ।। सू० १ ॥ ऐसी अपनी ख्याति हो जावे, लोक अपने वचनका विश्वास नहीं करें दूसरों पर आपत्ति आ जावे, ऐसे जितने भी वचन हैं वे सब स्थूल मृषावाद रूप हैं। इस स्थूल मृषावादसे जो विरमण है वह द्वितीय अणुव्रत है २ । स्थूल अदत्तादानसे विरमण होना बह स्थूल अदत्तादान विरमण है, यह स्थूल अदत्तादान स्थूल वस्तुकी चोरी करनेके कारण स्थूल माना गया है। यह अतिदुष्ट अभ्यवसाय रूप होता है, लोकमें जो " चोरी" इस नामसे प्रसिद्ध है, जिसके करनेसे राजदण्ड आदि मिलता है ऐसी चोरी करनेका त्याग करना वह स्थूल अदत्तादान विरमण है, और यह तृतीय अणुव्रत है। अपनी स्त्रीके सिवाय अन्यत्र मैथुनका त्याग करना यह चतुर्थ स्वदारसंतोष नामका अणुव्रत है, इस अणुव्रतमें परस्त्री सेवनका सर्वथा परित्याग हो जाता બીજા વિશ્વાસ તે ગુમાવી બેસે, જે વચનને કારણે અન્ય જ મુશ્કેલીમાં મૂકાઈ જાય, એવાં વચનને સ્થૂલ મૃષાવાદ રૂપ ગણવામાં આવે છે. આ પ્રકારના સ્થૂલ મૃષાવાદને ત્યાગ કરે તેનું નામ સ્થૂલ મૃષાવાદ વિરમણ છે. આ પ્રકારનું બીજુ અણુવ્રત કહ્યું છે. (૩) સ્થૂલ અદત્તાદાનને ગ્રહણ ન કરવું તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. સ્કૂલ (મેટી) વસ્તુની ચોરી કરવાને કારણે તે સ્થૂલ અદત્તાદાન રૂપ માનવામાં આવેલ છે. તે અતિ દુe અધ્ય વસાય રૂપ હોય છે. તેને લેકે “ચેરી ” ને નામે ઓળખે છે. તે ચેરી કરવાને કારણે અપરાધી કરીને રાજદંડને પાત્ર થવું પડે છે. એવી ચોરી કરવાનો ત્યાગ કર તેનું નામ સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. તેને ત્રીજુ અણુવ્રત કર્યું છે. (૪) પિતાની પત્ની સિવાય અન્ય કેઈ પણ સ્ત્રી સાથે મૈથુનનું સેવન કરવાને ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહે છે. આ વ્રત લેનારે સ્વદારામાં જ સતેષ માનીને પરસ્ત્રી સેવનને સર્વથા ત્યાગ કરવું પડે છે, આ પ્રકારનું ચોથું અણુવ્રત કહ્યું છે. (૫) ધન, ધાન્ય આદિના સંગ્રહ
श्री.स्थानांगसूत्र:03