________________
३५२
D
स्थानाङ्गसूत्रे परं चतुर्भनिकासूत्राणि देवासुरादि संयोगतः पडिति सामान्यसूत्रेण सह संकलनेन सप्तसूत्री । ७। मु० १७॥
पुनश्च--संवास इस प्रकारसे भी चार प्रकारका कहा गया है जैसेकोई एक देव देवीके साथ संचास करता है १ कोई एक देव मानुषीके साथ संयास करता है २ कोई एक मनुष्य देवीके साथ संबास करता है ३ कोई एक मनुष्य मानुषीके साथ संयास करता है ४ (४)
इस रीतिसे भी संवास चार प्रकारका कहा गया है जैसे-कोई एक असुर असुरीके साथ संवास करता है १ कोई एक असुर राक्षसीके साथ संयास करता है २ इत्यादि ४-(५)
इस रूपसे भी संवास चार प्रकारका कहा गया है-जैसे-कोई एक असुर असुरीके साथ संवास करता है १ कोई एक असुर मनुष्य स्त्रीके साथ संवास करता है २ इत्यादि ४-(६)
इस पद्धतिसे भी संवास चार प्रकारका कहा गया जैसे-कोई एक राक्षस राक्षसीके साथ संवास करता है १ कोई एक राक्षस मनुष्य स्त्रीके साथ संवास करता है २ इत्यादि ४ (७)
इनमें प्रथम सूत्र सामान्य सूत्र है बाकीके ६ सूत्र चतुर्भेगके सूत्र
વળી સંવાસન નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) કેઈ એક દેવ દેવી સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક દેવ માનુષી (મનુષ્ય જાતિની સ્ત્રીઓ સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય દેવીની સાથે સંવાસ કરે છે અને (૪) કેઈ એક મનુષ્ય માનુષી સાથે સંપાસ કરે છે. એક
વળી સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) કોઈ એક અસુર અસુરીની સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક અસુર મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કોઈ એક મનુષ્ય અસુરી સાથે સંવાસ કરે છે. (૪) કેઈ એક મનુષ્ય મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. દા
સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઈ એક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક રાક્ષસ મનુષ્ય સ્ત્રી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક મનુષ્ય રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૪) કેઈ એક મનુષ્ય મનુષ્યસ્ત્રી સાથે સંવાસ કરે છે. મહા
આ સાત સૂત્રમાંનું પહેલું સૂત્ર સામાન્ય સૂત્ર છે. બાકીના જે છે સૂત્રે છે તેમાં દેવ અસુર, દેવ રાક્ષસ, દેવ મનુષ્ય, અસુર રાક્ષસ, અસુર મનષ્ય અને રાક્ષસ મનુષ્યના સંગથી ચતુર્ભ"ગીઓ બની છે. આ પ્રકારે
श्री. स्थानांग सूत्र :03