________________
सुघा टीका स्था130३ सू० ३० काथकदृष्टान्तेन पुरुषजातनिरूपणम १६७
तथा-एकः खलुक आकीर्णतया विहरति, इति तृतीयः । ३ । तथा-एकः खलङ्क: खलुङ्कतया विहरति । इति चतुर्थः । ४ । इत्याशयेनाऽऽह-" चउभंगो" इतिप्रदशितक्रमेण चतुर्भङ्गी बोध्या । (२)
पुनः कन्थकदृष्टान्तसूत्रम्___" चत्तारि कंथगा" इत्यादि-कन्यकाः चत्वारः प्रज्ञप्ताः, तद्यथा-जाति. सम्पन्नो नामैको नो कुलसम्पन्नः १, कुलसम्पन्नो नामैको नो जातिसम्पन्नः २, एको जातिसम्पन्नोऽपि कुलसम्पन्नोऽपि ३, एको नो जातिसम्पन्नो नो कुलसम्पन्न ४। एते मुगमाः । (३)
अथ पुरुषजातदान्तिकमूत्रम्"एवामेय चत्तारि पुरिसजाया" इत्यादि-एवमेव-कन्थकवदेव चत्वारि है २ तथा कोई एक पुरुष ऐसा होताहै अपिनीत आहुभी विनयशीलादि गुणोंसे चाल चलतो है३ और कोई एक पुरुष ऐसा भी होता है अवि. नीत होता हुआ अविनीत की ही चाल चलता है ४ (२)
तृतीय सूत्र कथित जो कन्धक चतुर्भगी है-उसका सारांश ऐसा हैं-कोई एक कन्थक अश्व ऐसा होता है जो जातिसम्पन्न हुआ भी कुल सम्पन्न नहीं होता है १, कोई एक कन्थक ऐसा होता है जो कुल सम्पन्न होने पर भी जातिसम्पन्न नहीं होता है २ कोई एक कन्धक ऐसा होता है जो जाति सम्पन्न भी होता है और कुल सम्पन्न भी होता है ३ कोई एक अश्व ऐसा होता है जो न जाति सम्पन्न होता है और न कुल सम्पन्न भी होता है ४ इसी प्रकार से कोई एक છે. (૩) કોઈ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણેથી રહિત હોવા છતાં પણ તેની ચાલવાની ઢબ વિનયશીલાદિ ગુણસંપન્ન હોય છે. (૪) કોઈ પુરુષ વિનય, શીલાદિ ગુણોથી યુક્ત પણ હેત નથી અને વિનીતના જેવી ચાલથી ચાલતા પણ નથી.
ત્રીજા સૂત્રમાં કથકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક કન્જક અશ્વ એવો હોય છે કે જે જાતિસંપન્ન હોય છે પણ કુલસંપન્ન હોતો નથી. (૨) કેઈ એક કન્જક અશ્વ કલસંપન્ન હોય છે પણ જાતિસંપન્ન હોતું નથી. (૩) કેઈ એક કન્થક અશ્વ જાતિસંપન્ન પણ હોય છે અને કુલસંપન્ન પણ હોય છે. અને (૪) કઈ એક કથક અશ્વ જાતિસંપન્ન હેતું નથી અને કુલ સંપન્ન પણ હોતે નથી. એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર પડે છે–(૧) કોઈ પુરુષ
श्री. स्थानांग सूत्र :03