________________
सुघाटीका स्या०४३०३ सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भङ्गोनि० १४३ तिगामी-देवादिसुगतिगमनशीलो भवति । २ । तथा-एकः सुगतो दुर्गतिगामी मयति ३। तथा-एकः सुगतः सुगतिगामी भवति । ४ । (५)
" चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः पूर्व दुर्गतः पश्चादपि दुर्गति-दुष्टगतिं गतः-प्राप्तो भवति, मृगापुत्रवत् १। एतद्वर्णनं दुःखविपाकस्य प्रथमाध्ययनतोऽवसे यम् । १ । एकः पूर्व दुर्गतः पश्चात् सुगति- शोभनगतिं गतो भाति दृढपहारिचौरवत् । २। तथाएक: सुगतो दुर्गतिं गतो भवति सुभूमनामकाष्टमचक्रवर्तिवत् ३। तथा-एका पूर्व सुगतः पश्चादपि सुगतिं गतो भवति भरतचक्रवर्तियत् । ४ । (६) आदि दुर्गतियों में जिसके जानेका स्वभाव होता है ऐसा होता है। तथा कोई एक मनुष्य ऐसा होता है जो दुर्गत-दरिद्र तो होता है पर वह सुगतिगामी होता है-देवादि गतियों में जानेके स्वभावधाला होता है २ तथा कोई एक पुरुष ऐसा होता है जो सुगत धनादि संपन्न होता है और दुर्गतिगामी भी होता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो सुगत भी होता है और सुगतिगामी भी होता है ४ (५)
छट्टे सूत्र में जो पुरुषजात कहे गये हैं उनका सारांश ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो मुगापुत्रकी तरह पहिले से भी दुर्गत होता है और पश्चादपि वह दुर्गतिको ही प्राप्त होता है इसके दुःखविपाकका वर्णन विपाक सूत्रके प्रथम अध्ययन से जान लेना चाहिये १, दृढ प्रहारि चौर की तरह कोई एक पुरुष ऐप्ता होता है जो पहिले तो दुर्गत होता है और बादमें वह शोभनगतिको प्राप्त होता है २ सुभूमनामक अष्टमचक्रवर्ती की तरह कोई एक पुरुष ऐसा होता છે. (૨) કોઈ એક પુરુષ દુર્ગત (દરિદ્ર) તે હેાય છે પણ સુગતિગામી (દેવાદિ ગતિઓમાં ગમન કરવાના સ્વભાવવાળો) હેય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત (ધનાદિથી સંપન્ન) તે હોય છે પણ દુર્ગતિગામી હોય છે (૪) કેઈ એક પુરુષ સુગત પણ હોય છે અને સુગતિગામી પણ હોય છે.
છઠ્ઠા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે મૃગાપુત્રની જેમ પહેલાં પણ દુગત હોય છે અને પાછળથી પણ દુર્ગતિને પ્રાપ્ત કરનારે હોય છે. તેના દુખ વિપાકનું વર્ણન વિપાક સૂત્રના પ્રથમ અધ્યયનમાંથી વાંચી લેવું. (૨) દઢપ્રહારી ચોરની જેમ કેઈ એક પુરુષ પહેલાં તે દુર્ગત હોય છે પણ પાછળથી સુગતિને પ્રાપ્ત કરનાર હોય છે (૩) સુભૂમ નામના આઠમાં ચક્રવર્તીની જેમ કે પુરુષ પહેલાં
श्री. स्थानांग सूत्र :03