________________
३७७
सुघा टीका स्था० उ०१ सू०२ वृक्षदृष्टान्तेन पुरुषादिनिरूपणम्
अथ पुनदृष्टान्तमूत्रं दर्शयति" चत्तारि रुवस्वा " इत्यादि-चत्वारो वृक्षाः प्रज्ञप्ताः स्पष्टार्था एते शब्दाः तद्यथा-उन्नतः उन्नति प्राप्तः, उन्नतरूपा उन्नतं रूपं यस्य स उन्नतरूपः सुन्दरसंस्थानावयवः, आकारबोधक्रियापरिणामेष्वाकारमाश्रित्य रूपघटितसूत्रमिति । तथैव-पूर्ववदेव चतुर्भङ्गी ॥५॥ __ " एवमेव " इत्यादि-एवमेव-वृक्षवदेव, “चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि " इमानि प्रगिव व्याख्येयानि । ६।
" चत्तारिरुक्खा " चार वृक्ष कहे गये हैं जैसे उन्नत उन्नतरूप-१ उन्नत प्रणतरूप-२ प्रणत उन्नतरूप-३ और प्रणत प्रणतरूप-४ इनके प्रथम प्रकार में यह वृक्ष आता है जो उन्नति को प्राप्त हों और सुन्दर संस्थानवाला हो. इसी तरह से आकार बोध क्रिया और परिणाम, इनमें -आकार को आश्रित करके रूप घटित यह सूत्र योजित कर लेना चाहिये। द्वितीय प्रकार में-वह वृक्ष आता है जो उन्नति को प्राप्त हो और आकार आदि में हीन हो । तृतीय प्रकार में वह वृक्ष आता है जो आकार आदि से सुन्दर हो, पर-रूप में उन्नतिवाला हो। तथा चतुर्थ प्रकार में वह वृक्ष आता है जो उन्नति को भी प्राप्त न हो, और संस्थान में भी सुन्दर न हो इस प्रकार से यह चतुर्भङ्गी है-५ । इसी वृक्ष गदित चतुर्भङ्गी की तरह पुरुष प्रकार भी चार कहे गये हैं-६
" चत्तारि रुकवा " वृक्ष या२ प्र!२i zu -(१) उन्नत-उन्नत३५, (२) उन्नत-प्रत३५, (3) प्रत-उन्नत३५ मने (४) प्रयत-प्रत३५.
વૃક્ષના પહેલા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નતિ પામેલું હોય અને સુંદર સંસ્થાન (આકારવાળું) હોય. આ રીતે આકાર, બેધ, ક્રિયા અને પરિણામ, આ ચારમાંથી આકારને આધારે રૂપઘટિત આ સૂત્ર જવું જોઈએ. (૨) બીજા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત હોય પણ આકાર આદિની અપેક્ષાએ હીન હોય. (૩) ત્રીજા પ્રકારમાં એ વૃક્ષને ગણવી શકાય કે જે ઉનત ન હોય પણ જેને દેખાવ સુંદર હોય. (૪) ચોથા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત પણ ન હોય અને સંસ્થાનમાં પણ સુંદર ન હોય. આ પ્રકારની આ ચતુભગી છે.
વૃક્ષની અપેક્ષાએ જેવા ચા૨ ભાંગા (વિકલ૫) પ્રકટ કરવામાં આવ્યા છે, એવાં જ ચાર ભાંગી મનુષ્યની અપેક્ષાએ પણ સમજવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨