________________
सुपाटोका स्था० ३ उ.२ सू० ३४ सदा प्रवज्यानिरूपणम् निमित्तं गृहीता ३। पुनश्च त्रिविधा प्रव्रज्या पुरतः प्रतिबद्धा-भाविशिष्यायाशंसा. संबद्धा, 'प्रव्रज्याग्रहणे मम बहवः शिष्या भविष्यन्ति, अहंच तेषां गुरुभविष्यामी त्याशंसया गृहीतेत्यर्थः ११ मार्गतः प्रतिबद्धा-मार्गतः-पृष्टतः स्वजनादिषु प्रतिबद्धा-संबद्धा-' दीक्षां गृहीत्वाऽहं स्वजनान् पोषयिष्यामी' त्याशया गृहीता २। तृतीया द्विधातः प्रतिबद्धा-उभयकार्याशया गृहीता ३। पुनस्त्रिविधा-प्रव्रज्या, तथाहि-तोदयित्वा-या देवमायया शरीरे व्यथामुत्पाद्य प्रव्रज्या दीयते सा १। प्लाययित्वा-अन्यत्र नीत्वा या प्रवज्या दीयते सा २। उक्त्वा-संभाष्य या प्रव्रज्या दीयते सेति ३। पुनः भत्रज्या त्रिविधा-अवपातप्रव्रज्या अवपातः-सेवा सद्गुरोः, है । जो प्रव्रज्या अनेक शिष्यों को संग्रह करने की इच्छासे ग्रहण की जाती है । अर्थात् जो प्रव्रज्या के ग्रहण कर लेने पर मेरे अनेक शिष्य हो जायेंगे और मैं उनका गुरु हो जाऊंगा । इस आकांक्षा से ग्रहण की जाती है ऐसी वह प्रत्रज्या पुरतः प्रतिबद्ध प्रव्रज्या है, मार्गतः प्रतिबद्ध प्रवज्या वह है जो मैं दीक्षित हो कर अपने निजजनों का पोषण करूंगा इस अभिप्राय से ग्रहण की जाती है तथा द्विधातः प्रतिबद्ध प्रव्रज्या वह है जो उभय कार्यो को सिद्ध करने के आशय से ग्रहण की जाती है. तोदयित्वा दीक्षा वह है जो देवमाया से शरीर में व्यथा उत्पन्न करा कर प्रव्रज्या दी जाती है । प्लावयित्वा प्रव्रज्या में दीक्षा लेनेवाले को दूसरे स्थान पर ले जा कर दीक्षित किया जाता है। उक्त्वा प्रत्रज्या कह कर दी जाती है। गुरु की सेवा करने से जो प्रव्रज्या ग्रहण की
સંગ્રહ કરવાની ઈચ્છાથી ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે “ પ્રવજ્યા ગ્રહણ કરવાથી મને અનેક શિષ્યા મળી જશે અને હું તેમને ગુરુ બની જઈશ,” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને જે પ્રવજ્યા ગ્રહણ કરવામાં આવે છે તે પ્રવજ્યાને “ પુરતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા કહે છે. “દીક્ષા અંગીકાર કરીને હું મારા સ્વજનેનું પોષણ કરીશ, ” આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને અંગીકાર કરેલી પ્રત્રજ્યાને “માગતઃ પ્રતિબદ્ધ પ્રજ્યા ” કહે છે. ઉપર કહેલી બંને હેતુઓ સાધવાના આશયથી જે પ્રવજ્યા ગ્રહણ કરાય છે તેને “દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા ” કહે છે. દેવમાયાથી શરીરમાં વ્યથા ઉત્પન્ન કરાવીને જે Awaren अपाय छे ते प्रयाने ' तयित्वा प्रया " ४ छ. २ प्रत्र. યામાં દીક્ષા લેનારને બીજે લઈ જઈને દીક્ષા અપાય છે, તે પ્રવજ્યાને
પ્લાવયિત્વા પ્રવજ્યા ” કહે છે. કહીને જે પ્રવજ્યા અપાય છે તેને “ઉકત્વા પ્રવજ્યા ” કહે છે. ગુરુની સેવા કરવાથી અથવા કરવા નિમિત્તે જે દીક્ષા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨