________________
स्थानाङ्गसूत्रे अथानुकम्पामत्यनीकमाह- अनुकम्पां प्रतीत्य-आश्रित्य त्रयः प्रत्यनीका भवन्ति, तथाहि - तपस्विमत्यनीकः, ग्लानमत्यनीकः, शैक्षप्रत्यनीकः । तत्र तपस्वीद्वादशविधतपोविधायकः, ग्लानः- रोगादिकारणवशादशक्तः, शैक्षः- नवदीक्षितः । तेहि अनुकम्पायोग्य भवन्तीत्येतेषामनुकम्पाया अकरणेन, अन्यद्वाराऽनुकम्पाया अकरणेन च प्रत्यनीकता भवति । एतेऽनुकम्पामाश्रित्य तपस्व्यादीनां प्रत्यनीका भवन्तीति |४| सम्पति भावप्रत्यनीकतामाह - भावः - जी राजीवगतः पर्यायः, तत्र जीवस्य प्रशस्तोऽप्रशस्तश्च भावो भवति । तत्र जीवस्य प्रशस्तो भावः क्षायिकादिः, अपशरतो विवक्षामाश्रित्यौदयिकः । क्षायिकादिश्व ज्ञानादिरूपस्तेन भावं - ज्ञानदर्शनचारित्ररूपं प्रतीत्य प्रत्येकं प्रत्यनीकाः ज्ञानदर्शनचारित्राणामन्यथा गया है जो अनुकम्पा को आश्रित करके अवर्णवाद होता है वह भी तीन प्रकार का होता है एक तपस्विप्रत्यनोक, दूसरा ग्लानप्रत्यनीक, और तीसरा शैक्षप्रत्यनीक इनमें अनशनादि १२ प्रकार के तरों का जो अनुष्ठान करनेवाला होता है वह तपस्वी होता है, रोगादि कारण के चश से जो अशक्त होता है वह ग्लान है, नये दीक्षित का नाम शैक्ष है, ये सब अनुकम्पा के योग्य होते हैं, सो इनके प्रति अनुकम्पा नहीं करना अन्य द्वारा भी इनके प्रति अनुकम्पा नहीं करवाना यही उनकी और प्रत्यनीकता है, यही बात तपस्विप्रत्यनीक, ग्लानप्रत्यनीक, और शैक्षप्रत्यनीक इन पदों द्वारा प्रकट की गई है। भाव की अपेक्षा लेकर तीन प्रत्यनीक इस प्रकार से प्रकट किये गये हैं- एक ज्ञानप्रत्पनीक, १ दर्शनप्रत्यनीक २ और तीसरा चारित्रप्रत्यनीक ३ जीव और अजीव
૨૮૦
"
અનુકપા બતાવવા ચેાગ્ય જીવે! પ્રત્યે સ્વયં અનુકપા (દયા) નહીં રાખનાર અને ખીજાને અનુક’પા રાખવા નહીં દેનાર વ્યક્તિને અનુકપા પ્રત્યેનીક કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર ह्या छे - (१) तपस्वी प्रत्यनी, (२) खान પ્રત્યેનીક, (૩) શૈક્ષ પ્રત્યેનીક. અનશનાદિ ૧૨ પ્રકારના તપનું અનુષ્ઠાન કરનારને તપસ્વી કહે છે. રાગાદિ કારણેાને લીધે જે સાધુ અશક્ત હોય છે, તેને ગ્લાન કહે છે. નદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. તપસ્વી, ગ્લાન અને શૈક્ષ અનુકંપાને પાત્ર હોય છે. તેમના પ્રત્યે અનુકપા નહીં રાખનાર અને અનુક ંપા રાખનારને પણ્ અનુકંપા નહીં રાખવાનું કહેનારને અનુકપા પ્રત્યેનીક કહે છે. આ રીતે તપસ્વી પ્રત્યે અનુકંપા નહીં રાખનારને તપસ્વી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યે અનુકંપા નહીં રાખનારને ગ્લાન પ્રત્યેનીક અને નવીક્ષિત પ્રત્યે અનુકપા નહીં રાખ નારને શૈક્ષ પ્રત્યેનીક કહે છે ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહ્યા છે-(૧) ज्ञान अत्यनीक, (२) हर्शन अत्यनी अने (3) यास्त्रि प्रत्यनी
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨