________________
सुधा टीका स्था०३उ०४ सू०६९ प्रायश्चित्तवतां निरूपणम् २४१ तपोविशेषारतु पुनर्दीक्षायोग्या भवन्तीति भावः । तानेवाह-साधर्मिकाणां स्तैन्यं अर्वन् साधर्मिका:-एकमाण्ड लिकाः साम्भोगिकामुनयः तेषां तत्सत्तकोत्कृष्टोपधेः शिष्यादेर्वाचौर्य कुर्वन् , तान् प्रति प्रद्विष्टचित्तो वा । अन्यधार्मिकाणां स्तैन्यं कुर्वन् अन्यसाधर्मिकाः-शाक्यादयो गृहस्था वा तेषां तत्सत्तकोपध्यादेश्वौर्यं कुर्वन् । तथा-हस्तातालं ददत् . हस्तेनाऽऽतालनमाताडनं हस्तातालस्तं ददत-यष्टिमुष्टिलकुटादिभिर्मरणादिनिरपेक्षः स्वस्य परस्य वा प्रहरन् घोरपरिणामइत्यर्थः अनवस्थाप्यो भवतीति प्रक्रमः ४ ॥ मू० ६९ ॥ परन्तु जब ये तपोविशेष को आचरित करने लगते हैं तो ही ये पुनः दीक्षा के योग्य हो जाते हैं इसी बात को सूत्रकार ने इस प्रकार से कहा है जो एक माण्डलिक साम्भोगिक मुनि हैं, वे साधर्मिक कहे गये हैं-ऐसे साधर्मिक मुनिजनों की उत्कृष्ट उपधिकों अथवा-उनके शिष्यादिकों को चुराने वाला अथवा उनके प्रति प्रद्विष्टचित्त रखने वाला मुनि साधर्मिकों की चोरी करने वाला अनवस्थाप्य कहा गया है। अन्य साधर्मिक से यहां शाक्य आदि अथवा-गृहस्थजन गृहीत हुचे हैं सो इनकी जिस वस्तु पर सत्ता है उस वस्तु को उपधि आदि को चुराने वाला मुनि अनवस्थाप्य के द्वितीय भेद में परिगणित हुवा है हस्तताल को देनेवाला, अर्थात्-यष्टि से मुष्टि से, लकुट (लकडी) आदि से अपने શકાતા નથી. પરંતુ જ્યારે તેઓ વિશેષને આચરવા માંડે છે, ત્યારે જ તેમને ફરીથી દીક્ષા આપવાને વેગ ગણી શકાય છે. એ જ વાતને સૂત્રકારે આ રીતે કહી છે.
હવે અનવસ્થાપ્નના ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–જે સાધુઓ એક જ મંડળમાં (સમૂડમાં) સાંગિક મુનિરૂપે રહે છે તેમને સાધર્મિક કહે છે. એવાં સાધર્મિક મુનિજનેની ઉત્કૃષ્ટ ઉપધિ (પાત્ર, વસ્ત્ર આદિ) ની ચેરી કરનારા, અથવા તેમના શિષ્યાદિકની ચોરી કરાવનારા, અથવા તેમના પ્રત્યે પ્રક્રિટ ચિત્ત રાખનારા મુનિને સાધર્મિકેની ચોરી કરનારો અનવસ્થાપ્ય કહ્યો છે.
અન્ય સાધર્મિક પદથી અહીં શાકય આદિ અથવા ગૃહસ્થજન ગૃહીત થયેલ છે. આ પ્રકારના અન્ય સાધમિકની માલિકીની જે વસ્તુ છે તેની ચેરી કરનાર સાધુને અહીં અનવસ્થાપ્યના બીજા ભેદ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
(3) सनयस्यायनी श्रीन मेह-हाथी पाउन ४२ना२, सोटरी, 11, મુઠી આદિ વડે-મરણની પરવા કર્યા વિના–પિતાની ઉપર કે અન્ય વ્યક્તિની
श ३१
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨