________________
१७०
स्थानागसत्रे अभिधीयतेऽनेनेति शब्दः-वाचको ध्वनिः, तत्पधाना नयाः शब्दनयाः, ते च त्रय:-शब्द-समभिरूहे-वम्भूताख्याः तत्र शब्दनम्-अभिधानं, शब्द्यते यः येन या वस्तु स शब्दः, शब्दाभिधेयविमर्शपरो नयोऽपि शब्द एवेति, स च भावनिक्षेपरूपं वर्तमानमभिन्नलिङ्गवाचकं पहुपर्यायमपि च वस्त्वभ्युपगच्छतीति १। समभिरोहयति-वाचकं वाचकं ( शब्दं शब्दं ) प्रति वाच्य ( अर्थ ) भेदम् समाश्रयति यः स समभिरूढः, अयं हि-अनन्तरोक्त विशेषणविशिष्टस्य वस्तुनः शक्रपुरन्दरादिवाचक (शब्द ) भेदेन मेदमभ्युपगच्छति घटपटादिवदिति, शब्दार्थों यथा-घटते-चेष्टत इति घटः, इत्यादि लक्षणः २। एवम्भूतः-तथा भूतः
और एवं भूतनयों की अपेक्षा से नरकाचास आत्मप्रतिष्ठित है शब्द प्रधाननय तीन हैं--शब्दनय, समभिरूढनयं और एवं भूतनय-इनमें जो नयलिङ्ग संख्याकारक आदिके भेद से अर्थ में भेद मानता है वह शब्दनय है । यह नय भावनिक्षेपरूप वस्तु को ही वास्तविक मानता है, वर्तमानकालवत्तौं पर्याय को ही पर्याय मानता है। भूत भविष्यत्काल को यह वास्तविक नहीं मानता है। तथा जिन शब्दों का लिङ्ग अभिन्न है उनका अर्थ भी एक है ऐसा मानता है. समभिरूढ नय एक लिङ्गवाले शब्दों का भी अर्थ भिन्न २ है ऐसो मानता है जब कि शन्दनय शक्र, पुरन्दर, इन्द्र आदि एक लिङ्गवाले शब्दों का अर्थ एक मानता है तब यह नय पुरन्दर, शक्र और इन्द्र इन शब्दों के अभिधेय को घटपटादि शब्दों के अभिधेय की तरह भिन्न २ मानता है । इस तरह जितने भी एकार्थक शब्द हैं उन सब के अर्थ शहनय, (२) समलि३०नय मन (3) मे भूतनय. २ नय लिस, सध्या , १२४ આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે તે નયને શબ્દનય કહે છે. ઓ નય ભાવનિક્ષેપરૂપ વસ્તુને જ વાસ્તવિક માને છે, વર્તમાનકાળવતી પર્યાયને જ પર્યાય માને છે, ભૂત ભવિષ્યકાળને તે વાસ્તવિક માનતા નથી, તથા જે શબ્દોનું લિંગ (જાતિ) અભિન્ન છે તેમને અર્થ પણ એક છે એવું માને છે.
સમભિરૂઢ નય એક લિંગવાળા શબ્દને અર્થે પણ ભિન્ન ભિન્ન હોય છે, એમ માને છે, તથા જ્યારે શબ્દ નય શક, પુરન્દર, ઈન્દ્ર આદિ એક લિંગવાળા શબ્દને અર્થ એક માને છે, ત્યારે આ નય (સમભિરૂઢ નય) પુરન્ટર, શક્ર અને ઈન્દ્ર આ શબ્દોના અભિધેયને ઘટપટાદિ શબ્દોના અભિધેયની જેમ ભિન્ન ભિન્ન માને છે. આ રીતે જેટલા કાર્થક શબ્દ છે, તે બધાને અર્થ ભિન્ન ભિન્ન જ હોય છે એવી આ નયની માન્યતા છે. જો કે કોઈ કઈ વખત એક જ શબ્દના અનેક અર્થ પણ થાય છે, પરંતુ આ નય એ વાતને સ્વીકારતા નથી. એ તે એમ જ કહે છે કે જેમ શક, પુરજર આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨