________________
सुधा टीका स्था० ३ उ०२०३० लोकस्वरूपनिरूपणम् द्रव्यलोको धर्मास्तिकायादीनि जीवाजीवरूपाणि, 'रूप्यरूपीणी '–ति सप्रदेशाऽ. प्रदेशानि द्रव्याण्येव, द्रव्याणि च तानि लोकश्चेति द्रव्यलोकः । भावलोकमाह'तिविहे ' इत्यादि । भावलोको द्विविधः-आगमतो नोआगमतश्च । तत्रागमतो लोकपर्यालोचनोपयोगः, तदुपयोगानन्यत्वात्पुरुषो वा भावलोकः, नोआगमतस्तु प्रस्तुतसूत्रोक्तो ज्ञानदर्शनचारित्ररूपः । इदं हि ज्ञानदर्शनचारित्ररूपं त्रयं स्थापनेन्द्र की तरह समझना चाहिये अर्थात् किसी पदार्थ का चाहे यह चेतन हो या अचेतन हो अर्थशून्य निरर्थक लोक ऐसा नाम रखना यह नाम लोक है और किसी भी पदार्थ में यह लोक है ऐसी स्थापना कर लेना यह स्थापनालोक है। ज्ञ शरीर और भव्यशरीर से व्यतिरिक्त जो द्रव्यलोक है वह धर्मास्तिकायादिक द्रव्यरूप, जीपाजीव द्रव्यरूप, रूपी अरूपी द्रव्यरूप और सप्रदेश अप्रदेशद्रव्यरूप है क्यों कि द्रव्यरूप जो लोक है वह द्रव्य लोक है भायलोक दो प्रकार है एक आगमभावलोक और दूसरा नोआगम भावलोक इनमें लोककी पर्यालोचना करने वाला जो उपयोग है वह आगम भावलोक है अथवा उस उपयोग से अनन्य होने के कारण पुरुष भावलोक है तथा नो आगम की अपेक्षा से भावलोक प्रस्तुत सूत्रोक्त ज्ञानदर्शन चारित्ररूप है । नोआगम की अपेक्षा भावलोक ज्ञान है ऐसा जब विवक्षित होगा तब दर्शन और चारित्र उससे अलग नहीं पडेंगे क्यों कि ज्ञान से कहने से ही उन दोनों का ग्रहण हो जावेगा इसी प्रकार नो आगम की अपेक्षा भायलोक दर्शन है ऐसा કથન પ્રમાણે જ સમજવું. એટલે કે કઈ પણ ચેતન કે અચેતન પદાર્થનું
ક” એવું નામ રાખવું તે નામલેક છે, અને કેઈ પણ પદાર્થમાં “આ લોક છે,” એવી સ્થાપના કરી લેવું તેનું નામ સ્થાપનાલોક છે. જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયને જે દ્રવ્યક છે તે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યરૂપ, જીવાજીવ દ્રવ્યરૂપ, રૂપ અરૂપી દ્રવ્યરૂપ અને પ્રદેશ અપ્રદેશ દ્રવ્યરૂપ છે, કારણ કે દ્રવ્યરૂપ જે લેક છે, તે દ્રવ્યક છે. ભાવલેક બે પ્રકાર છે-(૧) આગમ ભાવલક અને (૨) ને આગમ ભાવલેક. લેકની પર્યાલચના કરનારા જે ઉપયોગ છે તે આગમ ભાવક છે. અથવા તે ઉપગથી અનન્ય હોવાને કારણે પુરુષ ભાવક છે. તથા આગમની અપેક્ષાએ ભાવલેક પ્રસ્તુત સૂક્ત જ્ઞાનદર્શન ચારિત્રરૂપ છે. આગમની અપેક્ષાએ ભાવલેક જ્ઞાન છે એવું જ્યારે વિવક્ષિત (પ્રતિપાદિત) થશે, ત્યારે દર્શન અને ચારિત્ર તેનાથી અલગ નહીં પડે, કારણ કે “જ્ઞાન દ્વારા” પદને પ્રવેગ કરવાથી તે બંનેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨