________________
॥श्रीवीतरागाय नमः॥ श्रीजैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालतिविरचितया
सुधाख्यया व्याख्यया समलङ्कृतम्श्री-स्थानाङ्गसूत्रम् ॥
(द्वितीयो भागः) अथ तृतीयस्थानस्य द्वितीय उद्देशकः प्रारभ्यते-- व्याख्यातस्तृतीयस्थानस्य प्रथमउद्देशकः, साम्प्रतं द्वितीयः प्रारभ्यते, अस्य प्रथमोद्देशकेनायं सम्बन्धः-प्रथमोदेशके प्रायो जीवधर्मा उक्ताः, इहापि प्रायस्त एव जीवधर्माः प्रतिपादयिष्यन्त इत्यनेन सम्बन्धेनाऽऽयातस्यास्योदेशकस्ये. दमादिसूत्रम्-'तिविहे लोगे' इत्यादि। __ अथ प्रथमोद्देशकस्यान्तिमसूत्रोणास्यादिसूत्रस्यायमभिसम्बन्धः-अनन्तरसूगे चन्द्रप्रज्ञप्त्यादिसूत्रस्वरूपमुक्तम् , इह तु चन्द्रादीनामेव भावानामाधारभूतो लोकस्वरूपं सूत्रत्रयेणाभिधीयते
तृतीय स्थानका दूसरा उद्देशा इस पूर्वोक्त प्रकार से तृतीय स्थान का प्रथम उद्देशक व्याख्यात हो चुका अब द्वितीय उद्देशक का व्याख्यान प्रारंभ होता है इसका प्रथम उद्देशक के साथ यह संबंध है कि-प्रथम उद्देशक में प्रायः जीय धर्म कहे गये हैं इसमें भी प्रायः वे ही जीवधर्म कहे जावेंगे-इसी संबंध से प्रारंभ हुए इस उद्देशक का "तिविहे लोगे" इत्यादि यह प्रथम सूत्र है इस प्रथम सूत्र का प्रथम उद्देशक के अन्तिम सूत्र के साथ संबंध ऐसा है कि उस अन्तिम सूत्र में चन्द्रप्रज्ञप्ति आदि मूत्र का
ત્રીજા સ્થાનકને બીજો ઉદ્દેશો પહેલા ઉદેશાની પ્રરૂપણા હવે પૂરી થઈ. હવે સૂત્રકાર ત્રીજા ઉદેશાની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે બીજા ઉદ્દેશાને આ પ્રમાણે સંબંધ છે–પહેલા ઉદ્દેશામાં મુખ્યત્વે જીવયમથી પ્રરૂપણા કરવામાં આવી છે, આ ઉદેશામાં પણ એજ જીવધર્મોનું મુખ્યત્વે કથન કરવામાં આવશે. પહેલાં ઉદ્દેશા સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ બીજા ઉદ્દેશાનું પ્રથમ સૂત્ર मा प्रभारी छे-“तिविहे लोगे" त्यादि. मा प्रथम सूत्रने मागता उद्देशाना છેલ્લા સૂત્ર સાથે આ પ્રકારનો સંબંધ છે–તે છેલ્લા સૂત્રમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨