________________
स्थानाङ्गसने तथा चारित्रविशेषभूताय वैयावृत्त्याय क्षपणाय वा समादिष्टमाचार्यान्तरं यदुपसंपद्यते सोपसम्पत् , उक्तश्च
" उवसंपया य तियिहा, णाणे तह दसणे चारित्ते य ।
दसणणाणे तिविहा, दुविहा य चरित्त अट्टाए ॥१॥" छाया-उपसम्पञ्च त्रिविधा, ज्ञाने तथा दर्शने चारित्रे च ।
दर्शनज्ञाने त्रिविधा, द्विविधा च चारित्रार्थतया ॥१॥ सेयमाचार्योपसम्पत् । एवमुपाध्यायस्य गणिनोऽपीति । तथा-' एवं विजहणा' इति, एवं-पूर्वोक्तप्रकारेण विहानिः-परित्यागः बोध्या । सा च शिष्येकोई मुनि अपने आचार्य से समनुज्ञात हुआ सम्यक श्रुत शास्त्रों के अथवा जिनप्रवचन प्रभावक शास्त्रों के मन और अर्थ को ग्रहण करने के लिये, स्थिर करने के लिये, भूले हुए को पुनः याद करने के लिये तथा चारित्र विशेषभूत वैयावृत्य के लिये अथवा क्षपण करने के लिये समादिष्ट हुए अन्य आचार्य के पास जो जाता है यह उपसंपत् है। कहा भी है-" उचसंपया य' इत्यादि। ___ अर्थात्-उपसंपदा तीन प्रकार की होती है, ज्ञान के लिये, दर्शन के लिये, चारित्र के लिये, उनमें ज्ञान और दर्शन की उपसंपदा तीन तीन प्रकार की है उसमें ज्ञानोपसंपदा के तीन प्रकार ये हैं-सूत्रार्थ का ग्रहण करना १, ग्रहण किये हुए को स्थिर करना २, और विस्मृत का अनुसंधान ३ । दर्शन के दो प्रकार ये हैं-वैयावृत्त्य और क्षपण-मासक्षपणादितपस्या २ ।। १ ।। इसी प्रकार से उपाध्यायसंपत् और गणिપિતાના આચાર્ય દ્વારા સમનુજ્ઞાત થયેલા સભ્ય શ્રતશાના અથવા જિન પ્રવચન પ્રભાવક શાસ્ત્રોના સૂત્ર અને અર્થને ગ્રહણ કરવાને માટે, ભૂલી જવાપેલાને ફરી યાદ કરવા માટે તથા ચારિત્ર વિશેષરૂપ વૈયાવૃત્યને માટે અથવા ક્ષપણને માટે, સમદિષ્ટ થયેલા અન્ય આચાર્યની પાસે જે જાય છે, ते ५५त् छे. युं ५५ छ -“ उपसंपया य” त्याह
એટલે કે ઉપસંપદા ત્રણ પ્રકારની છે–(૧) જ્ઞાનને માટે, (૨) દર્શનને માટે અને (૩) ચારિત્રને માટે. જ્ઞાન અને દર્શનની ઉ૫સંપદા ત્રણ ત્રણ પ્રકારની છે. જ્ઞાન સંપદાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) સ્વાર્થને ગ્રહણ ४२वा, (२) अडए शयेसने स्थि२ ३२९, अन (3) विरभृतनु अनुसंधान, દર્શનના બે પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) વૈયાવૃત્ય અને ક્ષપણુ–માસક્ષપણાદિ તપસ્યા. છે ૧ છે આ પ્રકારની આ આચાર્ય ઉપસંપત છે. એ જ પ્રકારની ઉપાધ્યાયસંપત અને ગણિસંપર્ પણ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨