SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ D % A - - - - - सुधा टीका स्था० उ० १ सू० १६ निर्जरास्वरूपनिरूपणम् ८१ निर्जर-निर्जरणं निर्जरा-कर्मणां जीवप्रदेशेभ्यः परिशटनम् देशतः। विपक्यानां परिशटनं हानिरिति यावत् । तपसा सेव्यमानेन कर्माण्यात्मप्रदेशेभ्यो विघटन्ते । तपसः कर्म सन्तापकत्वात् शुष्करसानि कर्माण्यतिरूक्षत्वान्निःस्नेहबन्धनानिभूत्वा परिशटन्तीति भावः । सा च एका-एकत्वसंख्यावती । यद्यप्यष्टविधकर्मापेक्षयाऽष्टविधा, द्वादशविधतपोजनितत्वेन वा द्वादशविधा, अकामक्षुत्पिपासाशी. नातपदंशमशकसहनब्रह्मचर्यधारणाद्यनेकविधकारणजनितत्वेन अनेकविधा या, द्रव्य टीकार्थ--कर्मों का प्रदेशों से एकदेश छुट जाना नष्ट हो जाना इसका नाम निर्जरा है, कर्म जब पक जाता हैं तब उनका आत्मप्रदेशों से सम्बन्ध छूट जाता है इसीको निर्जरा कहा गया है यह निर्जरा सेचित तपस्या के द्वारा होती है अर्थात् की जा रही तपस्या से संचर और निर्जरा ये दोनों काम होते हैं। संचित कर्मों की निर्जरा और आते हुए कर्मों का निरोध । कर्मों की निर्जरा होती है-इसका तात्पर्य ऐसा है कि तप कर्मों का संतापक (निवारक) होता है-अतः तपस्या के द्वारा जब कर्म शुष्क रसवाले हो जाते हैं तब वे अतिरुक्ष हो जानेके कारण निः स्नेह बन्धन वाले होकह झड़ जाते हैं-खिर जाते हैं। निर्जरा एक संख्यावाली होती है यद्यपि अष्टविध कर्मों की अपेक्षा से निर्जरा आठ प्रकार की होती है। अथवा--१२ प्रकार के तपों द्वारा जनित होने के कारण यह १२ प्रकार की भी होती है। अथवा--समता पूर्वक क्षुधा, पिपासा, शीत, आतप दंसमशक ટીકાઈ-કર્મોનું જીવન પ્રદેશોમાંથી એક દેશથી (અંશતઃ) નષ્ટ થઈ જવું તેનું નામ નિર્જરા છે. કર્મ જ્યારે પરિપકવ થઈ જાય છે, ત્યારે આત્મપ્રદેશો સાથે તેને સંબંધ છૂટી જાય છે, તેને જ નિર્જરા કહે છે. તપસ્યાના સેવન દ્વારા સંવર અને નિર્જરા થાય છે. એટલે કે તેના દ્વારા સંચિત કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મોના પ્રવેશને નિરોધ થાય છે. તપને કર્મોનું સંતાપક ( નિવારક) કહેલ છે. તપસ્યા દ્વારા જ્યારે કર્મો શુષ્ક રસવાળાં થઈ જાય છે, ત્યારે તેઓ અતિ રૂક્ષ (ચીકાશ રહિત) થઈ જવાને લીધે નિ નેહ બંધનવાળા (ચીકાશને અભાવે બંધન રહિત) થઈ જવાથી આત્મપ્રદેશોમાંથી ઝરી જાય છે–ખરી પડે છે. આઠ પ્રકારના કર્મોની અપેક્ષાએ તેના આઠ પ્રકાર છે, છતાં નિર્જરા સામાન્યની અપેક્ષાએ તેમાં એક પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા–અથવા બાર પ્રકારનાં તપજન્ય હોવાથી તે બાર પ્રકારની પણ છે. अथवा-समतापूर्ण क्षुधा, पिपासा, शीत, मात५, शमश: (स શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy