________________
६८४
स्थानाङ्गसूत्रे अरूपेभ्यः क्षान्त्यादिलक्षणेभ्यो वा निष्क्रान्ताः । निर्मर्यादाः-प्रतिपन्नपरिपालनादि मर्यादा रहिताः, धर्मनियमव्यवस्था रहिता वा, निष्प्रत्याख्यानपौषधोपवासाःप्रत्याख्यानं-परिहरगीयवस्तुपरित्यागः, नमस्कारसहितादि वा, पौषधः-अष्टम्यादि पर्वदिनानुष्ठेयः शास्त्रविहितोऽनशनादिव्रतविशेषः,तत्रोपवसनमुपवासः पौषधोपवास: तौ प्रत्याख्यानपौषधोपगासौ निष्क्रान्तौ येषां ते तया, तद्रहिता इत्यर्थः, एतादृशाः पुरुषाः कालमासे-कालावसरे कालं कृत्वा-मृत्वेत्यर्थः, अध सप्तम्याम् - अधोभागस्थितायां सप्तम्यां पृथिव्यां तमस्तमायामित्यर्थः, अधोग्रहणं विना सप्तमी उपरिष्टाच्चिन्त्यमाना रत्नप्रभाऽपि स्यादित्यधोग्रहणम् , तत्र-अप्रतिष्ठानेअप्रतिष्ठाननाम के नरके-नरकावासे पश्चानां नरकावासानां मध्यस्थिते नरकाहैं, तथा स्थूलप्राणातिपात विरमण आदि अणुव्रतों से रहित होते हैं तथा दर्शन चारित्र रूप अथवा क्षान्ति आदि रूप गुणों से रहित होते हैं तथा स्वीकृत व्रतादिकों के परिपालनादि रूप मर्यादा से रहित होते हैं अथवा धर्मनियमों की व्यवस्था से रहित होते हैं, परिहरणीयवस्तु का त्याग करना तो प्रत्याख्यान है और अष्टमी आदि पर्वदिनों में शास्त्र विहित अनशनादिव्रतों का पालन करना पौषध है, इन प्रत्याख्यान
और अनशानादिव्रतोंका जो पालन नहीं करतेहैं। क्योंकि वे इसी तरह की परिस्थिति में वर्तमान रहकर अपना जीवन समाप्त कर देते हैं। अतः ऐसे चक्रवर्ती आदि पुरुष अधः सप्तमी पृथिवी में स्थित अप्रति. टान नाम के नरकावास में नैरयिक की पर्याय से उत्पन्न होते हैं सप्तमी पृथिवी के साथ जो अधः पद दिया है वह रत्नप्रभा पृथिवी પાત વિરમણ આદિ અણુ વ્રતથી રહિત હોય છે, તથા દર્શન ચારિત્રરૂપ અથવા ક્ષમા આદિરૂપ ગુણેથી રહિત હોય છે, તથા સ્વીકૃત વ્રતાદિ કેના પરિપાલન આદિપ મર્યાદાથી રહિત હોય છે, અથવા ધર્મનિયમની વ્યવસ્થાથી રહિત હોય છે. ત્યાગ કરવા યોગ્ય વસ્તુને ત્યાગ કરે તેનું નામ પ્રત્યાખ્યાન છે. આઠમ આદિ પર્વદિનેમાં શાસ્ત્રવિહિત અનશન આદિનું પાલન કરવું તેનું નામ પૌષધ છે ઉર્યુક્ત જીવો તે પ્રત્યાખ્યાન અને અનશનાદિ વ્રતનું પાલન કરતા નથી, કારણ કે તેઓ કામમાં જ રચ્યાપચ્યા રહીને પિતાનું આખું જીવન સમાપ્ત કરી નાખે છે. તેથી એવાં ચક્રવર્તી આદિ પુરુષ અધઃસપ્તમી પૃથ્વીમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે અહીં સાતમી પૃથ્વીની સાથે “અધ:' પદને પ્રયોગ કરવાનું કારણ એ છે કે જે અહીં આ “અધઃ” પદને પ્રયોગ ન કરવામાં આવે તે રત્ન
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧