________________
५६६
स्थानाङ्गसूत्रे अपर्यादाय आभ्यन्तरानिति बाह्यपुद्गलान् पर्यादायेत्यर्थः । तृतीयपक्षे तु बाह्याभ्यन्तरपुद्गलयोगेन विभूषाकरण विज्ञेयमिति । तथाहि-उभयेषामुपादानाद् भव. धारणीयनिष्पादनं, तदनन्तरं तस्यैव केशादिरचनं च १, अनादानाच्चिरविकुर्वितस्यैव मुखादिविकारकरणम् २, उभयतस्तु बाह्याभ्यन्तराणामनभिमतानामादा. नतः, अभिमतानां चानादानतोऽनभिमतस्य भवधारणीयस्य वैक्रियस्य चेत्युभय शरीरस्य रचनामिति ३ ॥ मू० २ ॥ के मल को दूर करके शरीरको विभूषायुक्त करना होता है । आभ्यन्तर पुद्गलोंको ग्रहण नहीं करना इसका नाम अपर्यादान है और बाह्य पुद्गलों को ग्रहहण करना इसका नाम पर्यादान है तथा तृतीय पक्षमें बाय और आभ्यन्तर पुद्गलों के योग से विभूषित करना होता है ऐसा जानना चाहिये । बाह्य और आभ्यन्तर पुद्गलों के उपादान से भवधारणीय शरीरका निष्पादन होना और तदन्तर उसीके केशादिकों की रचना होना यह प्रथम प्रकारकी विकुर्वणा है, चिरकाल से विकुर्वित शारीर के मुखादिकों का विकाररूप करना इसमें बाह्य और आभ्यन्तर पुदलों का अनादान होता है, यह द्वितीय प्रकार की विकुर्वणा है। तृतीय प्रकारकी विकुर्वणामें ऐसा होताहै कि अनभिमत अनिच्छिता बाह्या आभ्यन्तर पुद्गलों का आदान होता है और अभिमत (मान्य) उनका अनादान होता तथा अनभिमत ( अमान्य ) भव धारणीय शरीर की और वैक्रिय शरीरकी रचना होती है यह तृतीय प्रकारकी विकुर्वणाहै ॥म.२॥
વિભૂષિત કરવામાં આવે છે. આભ્યન્તર પુદ્ગલેને ગ્રહણ ન કરવા તેનું નામ અપર્યાદાન છે અને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા તેનું નામ પર્યાદાન છે તથા શ્રી પ્રકારની વિદુર્વણા બાહ્ય અને આભ્યન્તર પુલોના રોગથી શરીરને વિભૂષિત કરવારૂપ હોય છે, એમ સમજવું. બાહા અને આભ્યતર પલેના ઉપાદાનથી ભવ. ધારણીય શરીરનું નિષ્પાદન (નિર્માણ) થવું અને ત્યારબાદ તેના કેશાદિકની રચના થવી, તે પ્રથમ પ્રકારની વિદુર્વણા છે. ચિરકાળથી વિકર્વિત શરીરના (ખાદિકમાં વિકાર ઉત્પન્ન કરવામાં બાહ્ય અને આભ્યતર પુદ્ગલેનું અનાદાન થાય છે, આ બીજા પ્રકારની વિદુર્વણું છે. ત્રીજા પ્રકારની વિદુર્વણામાં એવું બને છે કે અનભિમત (અમાન્ય) બાહ્ય આભ્યન્તર પુલનું આદાન થાય છે અને અભિમત (માન્ય) બાહ્ય આભ્યન્તર પુનું અનાદાન થાય છે. તથા અભિમત (અમાન્ય ) ભવધારણીય શરીરની અને વૈક્રિય શરીરની રચના થાય છે, આ ત્રીજા પ્રકારની વિકુર્વણું છે. સૂ૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧