________________
सुघा टीका स्था० २ उ० ३ सू० ३६ द्वीपसमुद्राणामिन्द्रनिरूपणम् ४६५ प्रज्ञप्तौ, तद्यया-प्राणतश्चैव अच्युतश्चैव । महाशुक्रसहस्रारयोः खलु कल्पयोर्विमानानि द्विवर्णानि प्रज्ञप्तानि, तद्यथा-हारिद्राणि चैत्र शुक्लानि चैव । अवेयकानां देवानां-( अवगाहना ) द्वे रत्नी ऊर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता ॥ मू० ३६ ॥
॥द्वितीयस्थाने तृतीयोद्देशकः समाप्तः ॥२-३॥ टीका-'दो असुरकुमारिंदा ' इत्यादि ।
असुरकुमारादि स्तनितकुमारपर्यन्तानां दशानां भवनपतिनिकायानां मेरुमाश्रित्य दक्षिणोत्तरदिग्द्वयाश्रितत्वेन द्विविधत्वात् विंशतिरिन्द्राः। तत्र चमरो दक्षिणदिग्वर्तिनाम् इन्द्रः, वली तूत्तरदिग्वर्तिनामित्येवं सर्वत्र विज्ञेयम्२० । एवं पिशाये दो इन्द्र कहे गये हैं । आनत प्रागन आरण अच्युत इन कल्पों के प्राणत और अच्युत ये दो इन्द्र कहेगये हैं तथा महाशुक्र और सहस्रार कल्पों के विमान हारिद्रवर्ण (पीला) और शुक्लवर्ण चाले कहे गये हैं। अवेयक देवों के शरीर की अवगाहना द्वि रत्निप्रमाण है।
असुरकुमार से लेकर स्तनितकुमार तक दश भवनपतिनिकायों के २० इन्द्र हैं मेरु की दक्षिण और उत्तरदिशा को लेकर भवनपतिनिकाय दो प्रकार के हो जाते हैं इनमें जो दक्षिणदिग्वर्ती भवनपतिनिकाय है उसका इन्द्र चमर है और जो उत्तरदिगवर्तीनिकाय है उसका इन्द्र चली है, इस तरह से नागकुमार आदि के विषय में भी दक्षिण और उत्तर दिशा में रहने की अपेक्षा से क्रमशः धरण और भूतानन्दआदि इन्द्रों की व्यवस्था समझना चाहिये। આનત, પ્રાણુત, આરણ, અયુત, આ કપના બે ઈન્દ્રોનાં નામ પ્રાણુત અને અશ્રુત કહ્યા છે કે ૧૦ | મહાશુક્ર અને સહસ્ત્રાર કલપના વિમાને હારિદ્ર (પીળા) અને સફેદ વર્ણવાળાં કહ્યાં છે. રૈવેયકવાસી દેવના શરીરનું પ્રમાણ બે પત્નિપ્રમાણુ કહ્યું છે.
અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના દશ ભવનપતિનિકાના ૨૦ ઈદ્રો છે. મેરુની દક્ષિણ અને ઉત્તર દિશાની અપેક્ષાએ ભવનપતિનિકાયના બે પ્રકાર પડી જાય છે. દક્ષિણ દિશાવતી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર ચમર છે અને ઉત્તર દિશાવતી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર બલિ છે. એજ પ્રમાણે નાગકુમાર આદિના વિષયમાં પણ સમજવું. દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેનારા નાગકુમારોના ઈદ્રોનાં નામ અનુક્રમે ધરણ અને ભૂતાનંદ સમજવા. એજ પ્રમાણે બાકીના સુપર્ણકુમાર આદિના ઉત્તર અને દક્ષિણના ઇન્દ્રો વિષે પણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧