SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ____स्थानाङ्गसूत्रे यित्वाऽवबोद्धव्यम् । अनेनैव क्रमेण पुष्करवरद्वीपार्द्धप्रकरणमपीति । धातकीखण्डस्य पूर्वापरार्धताच लवणसमुद्रवेदिकातो दक्षिणत उत्तरतश्च धातकीखण्डवेदिकां यावद्गताभ्यामिषुकारपवताभ्यां धातकीखण्डस्य विभक्तत्वाद् विज्ञेया। 'एवं जहा जंबुद्दीवे तहा' इत्यादि। एवं धातकीखण्डपूर्वार्धपश्चिमाधप्रकरणद्वयमपि प्रत्येकमेकोनसप्ततिसूत्रं यावत् जम्बूद्वीपप्रकरणवदध्येतव्यम् । पश्चिम तक प्रकट किया गया है भरत आदि क्षेत्रों की रचना की गई है पूर्वदिशा और पश्चिमदिशा की ओर मेरु की रचना की गई है तात्पर्य इसका यह है कि जम्बूद्वीप की रचना के अनुसार ही धातकी खण्डद्वीप में हिमवदादि पर्वतों की और भरत आदि क्षेत्रों की रचना हुई है यहां दो मेरु हैं इसलिये एक एक मेरु संबंधी सात २ क्षेत्र आदि की रचना होने से यहां इन सब की पूर्वाध और अपराध को लेकर दूनी रचना प्रकट की गई है धातकी खण्ड द्वीप के समान पुष्करार्ध में भी मेरु, वर्ष, वर्षधर नदी आदिकों की संख्या दूनी है क्यों कि इस द्वीप के भी इष्याकार पर्वतों के निमित्त पूर्वाध और पश्चिमा ऐसे दो विभाग कहे गये हैं इस तरह ढाई द्वीप में पांच मेरु पैतीसवर्षे, तीस वर्षधर, सत्रह महानदियां और तीस हूद हैं। जम्बूद्वीप में विदेहक्षेत्र का विस्तार ३३६८४-४।१९ योजन है और मध्य में लम्बाई एक योजन है ठीक बीच में मेरु पर्वत है इसके पास से दो गजदन्त पर्यत निकलकर निषध में जा मिले हैं। इसी प्रकार उत्तर ક્ષેત્રોની રચના પ્રકટ કરવામાં આવી છે. આ કથનનો ભાવાર્થ એ છે કે જંબૂ દ્વીપની જેમ જ ધાતકીખંડ દ્વીપમાં પણ હિમવન આદિ પર્વતની, અને ભરતાદિ ક્ષેત્રોની રચના સમજવી જોઈએ ત્યાં બે મેરુ છે, તેથી એક એક મેર સંબંધી સાત સાત ક્ષેત્ર આદિની રચના હોવાથી ત્યાં સૌની પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધિની અપેક્ષાએ બમણી રચના પ્રકટ કરવામાં આવેલ છે. ધાતકીખંડ દ્વીપની જેમ પુષ્કરાર્ધમાં પણ મેરુ, ક્ષેત્રે, વર્ષધરો અને નદીઓ આદિની સંખ્યા બમણી બતાવવામાં આવી છે, કારણ કે આ દ્વીપમાં પણ ઈવાકાર પર્વતને લીધે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એવા બે વિભાગ થઈ ગયા છે. આ રીતે અઢી દ્વીપમાં પાંચ મેરુ, ૩૫ ક્ષેત્રે, ત્રીસ વર્ષધર પર્વતે, ૧૭ મહા નદીઓ અને ૩૦ હદ આવેલાં છે. यूद्वीपमा भावे लड क्षेत्र विस्त॥२ 33६८४-४/१८ तेत्रीस હજાર છસે ચોર્યાશી હજાર ચાર ઓગણીશાંશ એજનનો છે. અને મધ્યમાં લંબાઈ એક જનની છે, તેમાં વચ્ચે બરાબર મેરુ પર્વત છે. તેની પાસેથી બે ગજદન્ત પર્વત નીકળીને નિષધમાં જઈ મળ્યા છે. એજ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy