SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० स्थानाङ्गसूत्रे तद्यथा - हैमवते चैव ऐरण्यवते चैव १६ । जम्बुद्वीपे द्वीपे द्वयोः क्षेत्रयोर्मनुजाः सदा दुष्षमसुषमामुत्तमामृद्धिं प्रत्यनुभवन्तो विहरंति, तद्यथा- पूर्व विदेहे चैव, अपरविदेहे चैव १७ । जम्बूद्वीपे द्वीपे द्वयोवर्षयोर्मनुजाः षड्विधमपि कालं प्रत्यनुभवन्तो विहरन्ति तद्यथा-भरते चैव, ऐखते चैव १८ ॥ सू० ३३ ।। 9 वहां उसे प्राप्त कर रहे हैं, और आगे भी वे उसे प्राप्त करेंगे वे दो क्षेत्र हैं पूर्वमहाविदेह और पश्चिम महाविदेह | इसी तरह से इस जम्बूद्वीप नामके द्वीप में दो क्षेत्रों में मनुष्यों ने षडू प्रकार के काल का अनुभव किया है वे दो क्षेत्र हैं भरतक्षेत्र और ऐरक्तक्षेत्र । यह अष्टादश सूत्र है - इसका भाव सुगम है - परमायु का तात्पर्य उत्कृष्ट आयु है - पांच वर्ष का एक युग होता है- अर्हद्वंशसे दो अर्हन्तों का एक साथ होना लिया गया है ये दो एक साथ एकसमय में भरत क्षेत्र में और ऐरवतक्षेत्र में होते हैं । तात्पर्य इस सूत्र का ऐसा है - यह पहिले प्रकट कर दिया गया है। कि मरतक्षेत्र और ऐरवत क्षेत्र में काल का परिवर्तन होता रहता है शेष क्षेत्रों में नहीं भरतक्षेत्र और ऐरवत क्षेत्र में वर्तमान में पंचम काल प्रवर्त रहा है इसकी स्थिति २१ हजार वर्ष की है इसके बाद जो छठा आरा आवेगा इसकी भी स्थिति २१ हजार वर्ष की है इस तरह से जब यह अवसर्पिणी काल समाप्त हो जायेगा तब उत्सर्पिणी काल का प्रथम " એજ પ્રમાણે આ જમૂદ્રીપમાં આવેલાં એ ક્ષેત્રના મનુષ્યએ છએ પ્રકારના કાળનેા અનુભવ કર્યાં છે, તે ક્ષેત્રાનાં નામ ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્ર છે. આ પ્રકારના ૧૮ સૂત્રેા આપ્યાં છે, તે સૂત્રેાના ભાવાર્થ સરળ છે. પરમાણુ ’ ' भेटले उत्सृष्ट आयु, पांच वर्षो मे युग थाय छे, 'सद्वेश ' આ પદ્યના પ્રયોગ દ્વારા એક સાથે બે અતાના અસ્તિત્વની વાત કહી છે. તે ખન્નેનું અસ્તિત્વ એક સાથે એક જ સમયે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં હાઈ શકે છે. " આ સૂત્રનું તાપ નીચે પ્રમાણે છે-એ વાત તે આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થતું રહે છે, બાકીનાં ક્ષેત્રેમાં થતું નથી. ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં અત્યારે અવ સિપ્પણીના પાંચમા કાળ ( આરા ) ચાલે છે. તે આરાને! ૨૧ હજાર વર્ષીને સમય કહ્યો છે, ત્યારબાદ જે છઠ્ઠો આરા આવશે તેની સ્થિતિ પણ ૨૧ હજાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy