SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टोका स्था०२उ०३सू०३३ काललक्षणपर्यायधर्मनिरूपणम् ४२७ दोसु वासेसु मणुया छविहंपि कालं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा--भरहे चेव एरवए चेव १८ ॥ सू० ३३ ॥ छाया-जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोर्वर्षयोरतीतायामुत्सर्पिण्यां सुषमदुष्षमायाः समाया द्वे सागरोपमकोटिकोटयौ कालोऽभवत् १ । एवमस्यामवसर्पिण्यां यावत् भवति २ । एवम् आगमिष्यन्त्यामुत्सपिण्यां यावत् भविष्यति ३ । जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोर्षयोरतीतायामुत्सर्पिण्यां सुषमाया समाया मनुजा द्वे गव्यूती ऊर्ध्व जम्बूद्वीप के अधिकार को लेकर एवं क्षेत्रव्यपदेश्यपुग्लधर्म के अधिकार को लेकर अब सूत्रकार जम्बूद्वीपसंबंधी भरतादिक्षेत्र के अनेक कालरूप पर्यायधों की प्ररूपणा करते हैं-'जंबूदीचे दीवे' इत्यादि । ___ जंबूद्वीप नामके द्वीप में स्थित जो भरतक्षेत्र और ऐरवतक्षेत्र हैं इनमें उत्सर्पिणीकाल और अवसर्पिणीकाल ये दो काल होते हैं । जिसमें जीवोंके उपभोग आयु और शरीर आदि उत्तरोत्तर उत्सर्पण शील (वर्णादि वर्धनशील) होते हैं वह उत्सर्पिणीकालहै और जिसमें ये सब अवसर्पणशील होते हैं यह अवसर्पिणीकाल है इनमें से प्रत्येक कालके ६.६ भेद हैं जो पीछे कहे जा चुके हैं। अतीत उत्सर्पिणी काल में सुषमदुष्षमा नाम का जो तीसराकाल है वह दो कोडाकोडी सागरोपम का था इसी तरह इस वर्तमान अवसर्पिणी में भी वह दो कोडाकोडी सागरोपम का है तथा आगामी काल में जो उत्सर्पिणी आवेगी उसमें भी वह इतने ही જંબુદ્વીપને અધિકાર ચાલી રહ્યો છે અને ક્ષેત્રવ્યપદેશ્ય પુદ્ગલ ધર્મને અધિકાર ચાલુ છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જંબુદ્વીપમાં આવેલાં ભરતાદિ ક્ષેત્રના અનેક કાળરૂપ પર્યાયધર્મોની પ્રરૂપણ કરે છે– "जबुद्दीवे दीये" त्यहि જબૂઢીપ નામના દ્વિપના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, આ બે કાળ હોય છે. જે કાળમાં જેને ઉપભેગ, આયુ અને શરીર આદિ ઉત્તરોત્તર ઉત્સર્ષણશીલ (વૃદ્ધિ પામતાં) હોય છે તે કાળને ઉત્સર્પિણી કાળ કહે છે, જેમાં તે બધાં અવસર્ષણશીલ હોય છે તે કાળને અવસર્પિણકાળ કહે છે. તે પ્રત્યેક કાળના ૬-૬ ભેદ છે, તે પ્રત્યેક ભેદનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે અતીત ઉત્સર્પિણી કાળને જે સુષમ દુષમા નામને ત્રીજો ભેદ છે તે બે કેડીકેડી-સાગરોપમ કાળપ્રમાણને હતે. એજ પ્રમાણે આ વર્તમાન અવસર્પિણીમાં પણ બે કોડાકડી-સાગરોપમને જ છે. તથા ભવિષ્યમાં જે ઉત્સર્પિણ આવશે તેમાં પણ તે એટલા જ પ્રમાણને શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy