SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०२ ७०३सू० ३२ काललक्षणपर्यायधर्मनिरूपणम् ४२५ जम्बूद्वीपाधिकारात् क्षेत्रव्यपदेश्यपुद्गलधर्माधिकाराच्च जम्बूद्वीपसम्बन्धि भरतादि सम्बन्धिकाललक्षणपर्यायधर्माननेकान् प्ररूपयन्नाह मूलम्-जंबुद्दीवे दीवे भरहेरवएसु बासेसु तीयाए उस्सप्पिणीए सुसमदूसमाए समाए दोसागरोवमकोडाकोडीओ काले होत्था। सुवर्णकूला ११, रूप्यकूला १२, और रक्ता १३, रक्तोदा १४, नामकी ये १४ महानदियां निकली हैं, जो इन सात क्षेत्रों में बहती हैं भरतक्षेत्र में गंगा सिन्धु, हैमवतक्षेत्र में रोहित और रोहितांसा, हरि वर्ष में हरित् हरिकान्ता, विदेहक्षेत्र मे सीता और सीतोदा, रम्यकवर्षमें नारी और नरकान्ता, हैरण्यवत् वर्ष में सुवर्णकूला और रूप्यकूला, तथा ऐरवत क्षेत्रमें रक्ता और रक्तवती-रक्तोदा ये २ दो नदियां बहती हैं। इनमें प्रथम नदी, द्वितीय नदी और चौथी नदी ये तीन नदियां पद्मद से निकली हैं । तीसरी और छटी नदी रोहित हरिकान्ता-महापद्मद से निकली हैं। पांचवी और आठवीं महानदियां हरित् सीतोदा-तिगिच्छ हृद से निकली हैं-सातवीं और दशवों महानदियां सीता नरकान्ताकेशरी हृद से निकली हैं। ९ वीं और १२ वीं महानदिया-नारी और रूप्यकूला-माहपुण्डरीकहूद से निकली हैं -तथा ग्यारहवीं और चौदहवीं ये ३ महानदियां-सुवर्णकूला, रक्ता और रक्तोदा-पुण्डरीकहूद से निकली हैं । सू० ३२ ॥ सीता, (८) सीता, (, नारी, (१०) न२४ान्ता, (११) सुवा , (१२) અધ્યકલા, (૧૩) રકતા, અને (૧૪) રકતદા નામની ૧૪ મહાનદીઓ નીકળે છે. જે નદીઓ તે સાત ક્ષેત્રમાં વહે છે. ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ હૈમવત ક્ષેત્રમાં રોહિત અને રોહિતાંસા, હરિવર્ષમાં હરિત્ અને હરિકાન્તા, વિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતા, રમ્યક વર્ષ માં નારી અને નરકાન્તા, હૈ. સ્થવત વર્ષમાં સુવર્ણકૂલા અને સુખકૂલા, તથા ઐરાવત ક્ષેત્રમાં રકતા અને રકતવતી (રકતદા), આ બબ્બે મહાનદીઓ વહે છે. તેમાંથી પહેલી, બીજી અને ચોથી નદી પદ્મહદમાંથી નીકળે છે, ત્રીજી અને છઠ્ઠી નદી (રોહિત અને હરિકાન્તા ) મહાપuહદમાંથી નીકળે છે, પાંચમી અને આઠમી ( હરિત્ અને સીદા) મહાનદીએ તિગિચ્છ હદમાંથી નીકળે છે, સાતમી અને દશમી (નારી અને રુકૂલા) મહાપુંડરીક હદમાંથી નીકળે છે, તથા અગિયારમી, તેરમી અને ચૌદમી (સુવર્ણકૂલા, રકતા, રકતદા) મહાનદીઓ પુંડરીક હદમાંથી નીકળે છે. જે ૨ છે था ५४ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy