________________
३९५
स्थानानसूत्रे 'दुविहे कम्मे' इत्यादि-द्विविधं कर्म-प्रदेशकर्म, अनुभाव कर्म चेति । तत्र प्रदेशमात्रतया वेचते तत् , तस्य प्रदेशा एव-पुद्गला एव वेद्यन्ते न यथावद्धो रस इति। अनुमावतो वेधते तत्, यस्यानुभावो यथावद्धरसो वेद्यत इति २२ । 'दो' इत्यादि-यथा बद्धमायुर्यथायुष्फम् , यावत्परिमितं बद्धं तावत्परिमितमायुरित्यर्थः, एतदायुर्देवा नारकाच पालयन्ति-अनुभवन्ति, तेषां नियमानिरुपक्रमायुष्कत्वात् । अयं विवेकः असंख्यातवर्षायुष्कास्तिर्यञ्चो मनुष्याश्च, तथा उत्तमपुरुषाश्वरमशरीराश्च, एते नियमान्निरुपक्रमायुष्मन्तो भवन्ति, अन्ये संख्यातवर्षायुष्कास्तिर्यश्चो मनुष्याश्च, अनुत्तमपुरुषा अचरमशरीराश्च सोपक्रमायुष्का निरुपक्रमायुष्काश्चेत्युभयस्वभावा भवन्ति, उक्तञ्च - "दुविहे कम्मे" इत्यादि । प्रदेश कर्म और अनुभव कर्म के भेद से कर्म दो प्रकार का कहा गया है-जिसकर्म के केवल प्रदेशरूप पुद्गल ही वेदने में आते हैं यथावद्धरस येदने में नहीं आता है वह प्रदेश कर्म है तथा जिस कर्म का अनुभावरूप से वेदन होता है वह अनुभाव कर्म है २२, इस अनुभाव कर्म का यथा बद्धरस वेदने में आता है यथा बद्धायुष्कर्म जितने काल का आयु बांधा है उतने काल के आयु का भोगना यह बात देव और नारकियों में ही होता है क्यों कि ये अनपायुष्क होते हैं । असंख्यातवर्ष की आयु वाले भोगभूमि के तिर्यश्च और मनुष्य एवं उत्तमपुरुष और चरमशरीरी जीव के सब नियम से निरुपक्रम आयुवाले होते हैं और संख्यातवर्ष की आयु वाले तिर्यश्च, मनुष्य, નથી અને નારક ગતિમાંથી ઉદ્ધત્તના (મરણ) પામીને કોઈપણ નારક ફરી નરકગતિમાં જ નથી.
“दुविहे कम्मे ” त्याह. प्रदेश मने अनुमापना मेथी भना બે પ્રકાર કહ્યા છે. જે કર્મના પ્રદેશરૂપ પુલનું જ માત્ર વેદન કરવામાં આવે છે યથાબદ્ધ રસનું વેદન કરવામાં આવતું નથી, તે કર્મને પ્રદેશકર્મ કહે છે. જે કર્મનું અનુભાવ રૂપે વેદના થાય છે, તે કર્મને અનુભાવકર્મ કહે છે. ૨૨ . આ અનુભવ કર્મને યથાબદ્ધ રસ વેદવામાં આવે છે. યથાબદ્ધયુષ્કર્મ એટલે જેટલા કાળનું આયુ બાંધ્યું હોય એટલા કાળના આયુને ભેગવવું. એ વાત દેવે અને નારકમાં સંભવી શકે છે, કારણ કે તેઓ અનપવર્યાયુષ્ક હોય છે. અસંખ્યાત વર્ષના આયુવાળા ભેગભૂમિને મનુષ્ય, તિયય અને ઉત્તમ પુરુષ તથા ચરમ શરીરી જીવો નિયમથી જ નિરુપક્રમ આયુવાળા હોય છે. પરંતુ સંખ્યાત વર્ષના આયુવાળા તિય ચ, મનુષ્ય, અનુત્તમ પુરુષ અને અચરમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧