________________
६७०
9
अन्ततोगत्वा सर्वेषामनेकान्तवादः शरणम् । सांख्यवेदान्तमताऽनुयायिनमुत्तरयति आर्द्रको मुनिः- नावयोर्मतं तुल्यं महदन्तरं विद्यते भवन्त एकान्तवादिनो नाहन्तथा । भवन्मते जीवो व्यापको नास्मन्मते तथा भवन्मते कार्यकारणयोरेकान्तोमेदो नास्मन्मते तथा । अपि च आत्मनो व्यापकत्वे कूटस्थनित्यत्वे च जन्ममरणस्वर्ग नरकवृद्धयादिव्यवस्थाऽपि न घटते, अतोऽनेकान्तपक्ष एवं आदर्तव्य इति ||४८ || टीका-सुगमा ॥४८॥
मूलम् - लोगं अजाणित्ता इहे केवलेणं,
सूत्रकृतागसूत्रे
कहति जे धम्मजाणमाणा ।
पसंति अप्पाणं 'पैरं च णट्ठा,
संसारैघोरंमि अणोरपारे ॥ ४९ ॥
छाया - लोकमज्ञात्वा इह केवलेन कथयन्ति ये धर्ममजानानाः । नाशयन्त्यात्नानं परञ्च नष्टाः संसारधोरेऽणोरपारे ||४९ ॥
तात्पर्य - - साख्य और वेदान्त मत के अनुयायियों को आर्द्रक मुनि उत्तर दे रहे हैं । वे कहते हैं-हमारा और तुम्हारा मत समान नहीं है । दोनों में बहुत अन्तर है । जैसे आप नित्य एकान्तवादी हैं, वैसे हम नहीं । आपके मत में आत्मा व्यापक है हमारे मतमें नहीं । आप कार्य और कारण में एकान्त अभेद मानते हैं, हम ऐसा एकान्तवाद नहीं मानते। इसके अतिरिक्त आत्मा को व्यापक और कूटस्थ नित्य मानने पर जन्म, मरण, स्वर्ग, नरक, वृद्धि आदि की व्यवस्था भी घट नहीं सकती । अतएव अनेकान्तवाद का ही आदर करना चाहिए ||४८ टीका सुगम है ||४८ ||
તાપ` આ કથનનુ` એ છે કે એ વેદાન્ત મતના અનુયાયિઓને આદ્રકમુનિ ઉત્તર આપતાં કહે છે કે-અમારા અને તમારો મત સરખા નથી. આપણા બન્નેના મતમાં ઘણા માટેા તફાવત છે. જેમ આપ સદા એકાન્તવાદી છે, તેવા અમે એકાન્તવાદી નથી. આપ કાય અને કારણમાં એકાન્ત રીતે ભેદ માનતા નથી પણ અભેદ માના છે. અમે તેમ એકાન્તવાદને માનતા નથી. આ સિવાય આત્માને વ્યાપક અને કૂટસ્ય નિત્ય માનવાથી જન્મ, મરણ, સ્વર્ગ, નરક, વધવા ઘટવા વિગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. તેથી જ અનેકાન્તને જ આદર કરવા જોઇએ. ૫૪૮ાા ટીકા સરળ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪