SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ सूत्रकृताइसत्र विलक्षणं ज्ञानं प्राप्तमेतादृशम्) इति काकुः। (जीवाणु मागे सुविचिंतिए व) जीवा ऽनुभागः सुविचिन्तितश्च । तथा-स्वयैव जीवानां कर्मफलस्यापि विचारः कृतः । (पुव्वं समुदं अवरं च पुढे) पूर्व समुद्रमपरश्च स्पृष्टम्-भवदीययशः पूर्वाऽपरसमु द्रान्तव्यापि । (वाणितले ठिए वा उलोइए) पाणितले स्थितो वा-सर्वोऽपि पदार्थः पाणितले प्रत्यक्षेण स्थित इव अवलोकितः। त्वयैव सकलपदार्थसाक्षाकारिज्ञानं प्राप्तम्, जीवानां कर्मफलमपि लब्धम्, इह सर्वत्र तवैव यशो विस्तृतम् । आश्चर्यमेव भवतः कार्यजातम्, एतावता ज्ञातव्यं पदार्थ न ज्ञातवानसि मूल्ऽसि । येनाऽन्यथास्थितं स्थिरमपि पदार्थ मन्यथा प्रतिपादयितुमीहमानः पुण्यपापयोव्यवस्था करोषि । इति काक्या व्यज्यते ॥३४॥ टीका-सुगमा ॥३४॥ मूलम्-जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अन्नविही य सोहि । अन्वयार्थ:-आद्रक मुनि शाक्य भिक्षु का उपहास करते हुए कहते हैं-विस्मय है कि आपने यह अर्थलाभ किया है। अर्थात् आपने अद्भुत ज्ञान प्राप्त किया है । आपने जीवों के कर्मफल का बड़ा सुन्दर विचार किया है ! आपका यश पूर्वापर समुद्र तक व्याप्त रहा है । जान पड़ता है जगत् के सब पदार्थ अपकी ही हथेली पर मौजूद हैं-आप सर्वज्ञ से कम नहीं जान पड़ते। काकुध्वनि से तात्पर्य यह निकला कि आपने जानने योग्य वस्तु को जाना नहीं है, आप अज्ञानी हैं। अन्यथास्थित वस्तु को अन्यथा कह रहे हैं। पुण्य पाप की उल्टी व्यवस्था करते हैं ॥३४॥टोका सुगम है ॥३४। અન્વયાર્થ–આદ્રક મુનિ શાકય ભિક્ષુની મશ્કરી કરતાં કહે છે કે-- આશ્ચર્ય થાય છે કે આપે આ દિવ્ય અર્થ લાભ મેળવેલ છે. અર્થાત આપે અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત કરેલ છે, આપે જેના કર્મફળને ઘણું જ સુંદર વિચાર કર્યો છે. આપને યશ પૂર્વાપર સમુદ્ર પર્યત વ્યાપ્ત થયેલ છે. સમજાય છે કે જગત્ના સઘળા પદાર્થો આપની હથેલીમાં જ મેજૂદ છે. આપ સર્વસથી ઓછા જણાતા નથી. આ કાકુ વયનથી ભાવ એ સમજાય છે કે-આપ સમજવા લાયક વસ્તુ સમજ્યા નથી. એટલે કે આપ અજ્ઞાની છે. અન્યથા રહેલ વસ્તુને આપ બીજી રીતે સમજાવી રહ્યા છો આપ પુણ્ય પાપની ઉધી વ્યવસ્થા કરતા હો તેમ મને જણાય છે. ૩૪ આ ગાથાને ટીકાર્થ સરળ હોવાથી આપેલ નથી. श्री सूत्रांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy