SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ _ ५५५ समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रककुमारचरितम् मासक्तो जातः, ततस्तस्याऽभिमायः केनाऽपि साधुना प्रत्तिन्यै निवेदिता, सा च प्रवर्तिनी तां समाहूय कयितवती, ततः सा स्वपतिमनुरक्तं ज्ञात्वा भक्तप्रत्याख्यानं कृत्वा परित्यज्य ससदेहं दशमे देवलोके गता। ततो विदितवृत्तः स साधुरपि गुरुमापृच्छय भक्तं प्रत्याख्याय दशमे देवलोके देवत्वेन समुत्पन्नः । ततश्युत्वा आईकपुरे नगरे रिपुमर्दनभूपस्य आद्रवतीनाम्न्यां देव्याम् आई ककुमारनाम्ना पुत्रो जातः, तत्पत्नी अपि स्वर्गच्युता धनातिश्रेष्ठिनः पुत्रीरूपेण काममञ्जरी. नाम्ना समुत्पन्ना। अपूर्वरूपलावण्पसम्पन्ना तारुण्यमवाप्तवती । अथाऽन्यदा साध्वी पत्नी को भिक्षार्थ भ्रमण करती देख कर मोहकर्म के उदय से तथा पहले भोगे हुवे भोगों का स्मरण हो आने से उस पर आसक्त हो गया। किसी साधुने उसके अभिप्राय को जान कर प्रवत्तिनी से कह दिया। प्रवर्तिनी ने उस साध्वी को बुला कर समग्र वृत्तान्त कहा। साध्वी ने अपने पति को अपने प्रति अत्यंत अनुरक्त जान कर भक्तप्रत्याख्यान करके देह का त्याग कर दिया, वह दशम देवलोक में गई। तत्पश्चात् जब उस साधु को यह वृत्तान्त विदित हुआ तो उसने भी अपने गुरु से आज्ञा प्राप्त करके भक्तप्रत्याख्यान किया। वह भी दशम देवलोक में देव हुआ। देवलोक की स्थिति पूर्ण करके वह देव आद्रकपुर नगर में रिपुमदन नामक राजा की आर्द्रवती नामक रानी की कुंख से पुत्र रूप में जन्मा, उसका आईक कुमार नाम हुआ। उसकी पत्नी भी स्वर्ग से પત્નીને ભિક્ષા માટે બ્રમણ કરતી દેબીને મહકર્મના ઉદયથી, તથા પહેલાં ભગવેલા ભેગેનું સ્મરણ થઈ આવવાથી તેના પર આસક્ત થઈ ગયા કઈ સાધુએ તેને હેતુ સમજીને પ્રવર્તિનીને કહી દીધું. પ્રવર્તિનીએ તે સાધ્વીને બોલાવીને બધે વૃત્તાંત કહ્યો. સાવિએ પિતાના પતિને પિતા પ્રત્યે અનુરગવાળે જાણીને ભક્તપ્રત્યાખ્યાન કરીને શરીરને ત્યાગ કર્યો. તે દશમાં દેવલોકમાં ગઈ તે પછી જ્યારે તે સાધુને આ વૃત્તાન્તની ખબર થઈ તે તેણે પણ પિતાના ગુરૂની આજ્ઞા લઈને ભકત પ્રત્યાખ્યાન કર્યું. અર્થાત્ આહાર પાણિને ત્યાગ કરીને શરીરને ત્યાગ કર્યો અને તે પણ દશમાં દેવલોકમાં દેવ થયે. દેવકની સ્થિતિ પૂર્ણ કરીને તે દેવ આદ્રક નગરમાં રિમર્દન નામના રાજાની આદ્રકવતી નામની રાણીની કૂખથી પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો અને તેનું નામ આદ્રકકુમાર એ પ્રમાણે રાખવામાં આવ્યું. તેની પત્ની પણ સ્વર્ગથી ચવીને ધનપતી નામના શેઠિયાને ઘેર પુત્રી. પણાથી જન્મી. અને તેનું નામ કામમંજરી એ પ્રમાણે રાખવામાં આવ્યું તે કાળે કરીને અદૂભૂત રૂપ અને લાવણ્યથી યુક્ત થઈને તરૂણાવસ્થાને પ્રાપ્ત થઈ श्री सूत्रतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy