SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ५४० सूत्रकृताङ्गसूत्रे सिद्धान्तः-तथाहि-ज्ञानदर्शनचारित्रात्मकरत्नत्रयाणां पूर्णतया प्रतिपालनं न भवति यस्य कस्याऽपि । अतोऽनाराधितरत्नत्रयात्मकत्वात्साधुरेव नास्तीति । यदा -साधुरेव नास्ति, तदा तत्पतिपक्षीभूतोऽसाधुरपि नास्ति उभयोः परस्परं सापेक्ष. त्वात् । परन्तु-बिवेकिमिस्तन्त्रितं न मन्तव्यम् । यश्च पुरुषधौरेयः सदोपयोगवान् -रागद्वेषरहितो हितः सर्वेषां सत्संयमः शास्त्रोक्तपद्धत्या शुद्धाहारगवेषकः सम्यग्दृष्टिमान् स एव साधुः सिद्धः । यद्ययं कदाचिदजानतः प्रमादाद्वा अशुद्धमप्याहारं शुद्धमिति मत्वा सोपयोगं भुते तदाऽपि-भावशुद्धत्वात्सम्पूर्णरूपेण रत्नत्रयाराधक किन्हीं किन्हीं लोगों का ऐसा अभिप्राय है कि ज्ञान, दर्शन चारित्र और तप रूप रत्न चतुष्टय का चाहे कोई पूर्ण रूप से पालन नहीं कर सकता । अतएव रस्न चतुष्टय की सम्पूर्ण रूपसे आराधना न करने के कारण कोई साधु ही नहीं है। जब कोई साधु ही नहीं है तो उसका प्रतिपक्ष असाधु भी नहीं हो सकता, क्योंकि साधु और असाधु परस्पर सापेक्ष हैं । किन्तु विवेकशील जनों को ऐसा नहीं मानना चाहिए । जो उत्तम पुरुष सदा यतनावान् रहता है, रागद्वेष से रहित होता है, सब का हितकर सुसंयमवान् , शास्त्रोक्त पद्धति से निर्दोष आहार की गवेषणा करने वाला तथा सम्यग्दृष्टि होता है, वही साधु है। कदाचित् अनजान में या प्रमाद के वशीभूत होकर अशुद्ध आहार को भी शुद्ध समझ कर उपयोग के साथ खाता है, तब भी भाव से शुद्ध होने के कारण वह सम्पूर्ण रूप से रत्नचतुष्टय का आराधक ही है। કઈ કઈ લેકેને એ અભિપ્રાય છે કે--જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂ૫ રન ચતુષ્ટયનું-ચારે રત્નનું કઈ પૂર્ણપણથી પાલન કરી શકતા નથી. તેથીજ રત્ન ચતુષ્ટયનું પૂરી રીતે આરાધન ન કરી શકવાથી કોઈ સાધુજ નથી. જ્યારે કેઈ સાધુ જ નથી, તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુ પણ નથી જ કેમકે સાધુ અને અસાધુ બને પરસ્પર સાપેક્ષ–એક બીજાની અપેક્ષાવાળા છે. પરંતુ વિવેકવાળા પુરૂએ તેમ માનવું ન જોઈએ. જે ઉત્તમ પુરૂષ સદા થતનાવાન રહે છે, રાગદ્વેષ વિનાના હોય છે. બધાનું હિત કરવાવાળા સુસં. યમવાન શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્દોષ આહારની ગવેષણ કરવાવાળા તથા સમ્યફ દષ્ટિ હોય છે, એજ સાધુ કહેવાય છે કદાચ અજાણતા અથવા પ્રમાદને વશ થઈને અશુદ્ધ આહારને પણ શુદ્ધ સમજીને ઉપયોગ સાથે આહાર કરે છે, તે પણ ભાવથી શુદ્ધ હોવાના કારણે તે સંપૂર્ણ પણુથી રતનચતુરયન આરાધકજ કહેવાય છે. આ રીતે સાધુની સિદ્ધિ થઈ જવાથી તેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy