SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ५१६ सूत्रकृताङ्गसूत्रे संवरो वाऽस्ति ' एवं ' ईदृशीम् 'सन्नं' संज्ञाम् 'णिवेसए' निवेशयेत् - धारयेत् । यमाश्रिन्य कर्माssत्मनि आस्रवति - प्रविशति स आश्रमः - प्राणातिपातादिः । तादृशाश्रवस्य संवरणं - प्रतिबन्धनं संवरः - आस्रवनिरोधलक्षणः, इमौ - आस्रव संवरौ अवश्यमेव मन्तव्यौ, न स्तः, इमौ इति न मन्तव्याविति सूत्रार्थः । केचिदेवं प्रतिपादयन्ति - किमयमात्रवः आत्मनो भिन्नोऽभिन्नो वा ? यदि भिन्नस्तदा स नाऽऽस्रवः । नहि आत्मनोऽत्यन्तभिन्नेन तेनाऽऽस्रवेण आत्मनि कर्म प्रवेशयितुं शक्यते यथा घटादिना । तथा च यथा घटादिरात्मनि कर्मप्रवेशयितुं न शक्नोति तथाssवोऽपीति । नाप्यभिन्न इति पक्ष: । तथात्वे तस्याऽऽत्मस्वरूपत्वेन मुक्तात्मन्यपि तत्सम्भवप्रसङ्गाद - उपयोगवत् । तस्मात् - आस्रव इति परिभाषा मिथ्यैव । आवाऽभावे च तन्निरोधात्मकसंवरोऽपि नैव स्वीकर्तव्य कोई-कोई कहते हैं- आस्रव आत्मा से भिन्न है या अभिन्न है ? यदि भिन्न है तो वह आस्रव हो ही नहीं सकता क्यों कि जो आत्मा सर्वथा भिन्न है, वह घर आदि पदार्थों के समान आत्मा में कर्म को प्रविष्ट नहीं करा सकता । अर्थात् जैसे घट आत्मा से सर्वथा भिन्न होने के कारण आत्मा में कर्म के प्रवेश का कारण नहीं हो सकता, उसी प्रकार आपका माना हुआ आस्रव भी कर्मप्रवेश का कारण नहीं हो सकेगा, क्यों कि वह आत्मा से भिन्न है । कदाचित् आत्मा से अभिन्न मानो तो उसे आत्मा का ही स्वरूप मानना पडेगा । आत्मा का स्वरूप होने से मुक्तात्मा में भी उसकी सत्ता स्वीकार करनी पडेगी । जैसे उपयोग की सत्ता मानी जाती है। अतएव आस्रव की આસ્રવ છે, અને સ`વર પશુ છે, એ પ્રમાણેની બુદ્ધિ રાખવી તેજ ચેાગ્ય છે, કાઈ કાઈ કહે છે, આસવ આત્માથી જુદા છે ? કે એક જ છે ? જો જાદી હોય, તે તે આસ્રવ જ થઇ શકતા નથી, કેમકે જે આત્માથી સથા ભિન્ન છે, તે ઘટ વિગેરે પદાર્થોની જેમ આત્મામાં કમ'ના પ્રવેશ કરાવી ન શકત, અર્થાત્ જેમ ઘટ-ઘડે આત્માથી સર્વથા જુદો હેવાના કારણે આત્મામાં કના પ્રવેશનુ કારણુ થઈ શકતું નથી, એજ પ્રમાણે આપે માનેલ આસ્રવ પણ પ્રવેશનુ કારણ થઇ શકશે નહીં કેમકે તે આત્માથી ભિન્ન છે. કદાચ આત્માથી અભિન્ન માના તે તેને આત્માનું જ સ્વરૂપ માનવું પડશે. આમાનું સ્વરૂપ હાવાથી મુક્તાત્મામાં પશુ તેની સત્તાને સ્વીકાર કરવા પડશે. જેમ ઉપયાગની સત્તા માનવામાં આવે છે. તેથી જ આસ્રવની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy