SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ समार्थबोधित टीका द्वि. थु. अ. १ पुण्डरोकनामाध्ययनम् २७ मार्गवित्-एतेषां ग्रहणम्, तत्र - पापकर्म च्छेदने कुरालः - निपुणः पण्डितः पापभीरुः, व्यक्तः-बालभावनिवृत्तः अज्ञानरहित इत्यर्थः मेघावी - सदसद्विवेकवान्, अवाल:विमृश्यकार्यकारी, मार्गस्थ :- सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणमोक्षमार्गे स्थितः, मार्गवित् - मोक्षमार्गज्ञ इति संग्राह्यम्, एतादृशः 'भिक्खू' भिक्षुः- निरवद्यमिक्षया संयमयात्रा निर्वाहकः, 'अन्नतराओ' अन्यतरस्या: 'दिसाओ वा अणुदिसाओ वा दिशो वा अनुदिशो वा यतः कुतश्चिद दिग्देशात् 'अगम्म' आगत्य 'तं पुत्रखरिणि' तां पुष्करिणीं यस्यामिमे चत्वारो मग्ना अभवन् तस्यास्तटे स्थित्वा 'पास ' पश्यति । किं पश्यति तत्र स्थितः सन् ? तत्राह - " तं महं एगं पउमत्ररपोंडरीयं जाव पडिरूं' तन्महदेकं पद्मवरपुण्डरीकं यात्रत्पतिरूपम्, सर्वावयवसुन्दरं रूपगन्धा मेधावी, विज्ञ, मार्गस्थ, मार्गवेत्ता इन विशेषणों को ग्रहण करना चाहिए। इनका अर्थ यह है- पापकर्मों को नष्ट करने में कुशल, पण्डित अर्थात् पाप से भीरु, बाल अर्थात् बचपन से रहित निवृत्त विज्ञ, मेधावी अर्थात् सत् असत् के विवेक से सम्पन्न, अबाल अर्थात् विचार करके कार्य करने वाला, मार्गस्थ अर्थात् सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग में स्थित, मार्गवेत्ता अर्थात् मोक्ष के मार्ग को जानने वाला । इन सब विशेषणों से युक्त भिक्षु (निरवद्य भिक्षा से जीवन निर्वाह करने वाला) किसी दिशा या अनुदिशा से उस पुष्करिणी के समीप आया। उस पुष्करिणी के तीर पर, जिसमें पूर्वोक्त चारों फंस गये थे, स्थित होकर देखता है - एक महान् प्रधान पुण्डरीक है। वह विलक्षण रचना से युक्त है सर्वांगसुन्दर है, उत्तम रूप आदि से युक्त पंडित, व्यक्त, भेधावी विज्ञ, भार्गस्थ, भार्गवेत्ता या तमाम विशेषले ગ્રહણ થયા છે. તેને અથ આ પ્રમાણે છે, પાપ કર્મોના નાશ કરવામાં કુશળ, પંડિત અર્થાત્ પાપથી ડરવાવાળેા, ખાલ અર્થાત્ નાનપણથી રહિત, નિવૃત્ત, વિજ્ઞ મેધાવી અર્થાત્ સત્ અસતના વિવેથી યુક્ત અખાલ-એટલે કે વિચારીને કાર્ય કરવાવાળા, મા સ્થ, અર્થાત્ સભ્યજ્ઞાન સમ્યકૂદન, સમ્યચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મેાક્ષ માર્ગીમાં સ્થિત, માગ વેત્તા-અર્થાત્ માના માને જાણનાર, આ બધા વિશેષણેાથી યુક્ત ભિક્ષુ (નિરવધ ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા) કાઈ દિશા અથવા અનુદિશાએથી તે પુષ્કરિણી-વાવના કિનારે કે જેમાં પૂર્વેĪક્ત ચારે પુરૂષા ફસાયા હતા. ત્યાં સ્થિર ઉભા રહીને જીવે છે, તેા તે વાવમાં એક મહાન સુંદર પ્રધાન પુંડરીક-કમળ છે, તે કમળ વિલક્ષણૢ પ્રકારની રચનાથી યુક્ત છે, સર્વાંગ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપથી યુક્ત છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy