________________
-
समयार्थबोधिनी टीका वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् १५३
___ अथ द्वितीयश्रुतस्कन्धस्य द्वितीयमध्ययनं प्रारम्यतेद्वितीयश्रुतस्कन्धस्य गतं प्रथमाऽध्ययनं साम्प्रतं द्वितीयमारभ्यते । तत्र मथमाऽध्ययने पुष्करिणीपुण्डरीकदृष्टान्तेनाऽयमर्थः समर्थित:-यदिह भूखण्डे मोक्ष कारणमजानन् परतीर्थीकः कर्मबन्धनान विमुश्चति । किन्तु सम्यश्रद्धया पवित्रानि:करणाः-रागद्वेषरहिता उत्तमा निग्रन्थाः कर्मबन्धनानि बोटयित्वा मोक्षमासादयन्ति । तथा-स्वकीयसदुपदेशात्-अन्यमपि मुक्तिभाजं कुर्वन्ति । तत्रेयं जिज्ञासा भवति-केन कारणेन जीवो बन्धमासादयति, केन च कारणकुठारेण बन्धनं छित्वा मोक्ष प्राप्नोति । एतस्य प्रश्नसारस्योत्तरदानाय द्वितीयाऽध्ययनं प्रवर्त्तते । अस्मिन
द्वितीय अध्ययन दूसरे श्रुतस्कंध का प्रथम अध्ययन समाप्त हुमा, अब दूसरा अध्ययन का आरंभ किया जाता है। प्रथम अध्ययन में पुष्करिणी और पुण्डरीक के दृष्टान्त द्वारा इस अर्थ का प्रतिपादन किया गया है कि इस भूमि पर मोक्ष के कारणों को न जानने वाले परतीर्थिक कर्म बन्धन से मुक्त नहीं होते। किन्तु सम्यक् श्रद्धा से पवित्र अन्तःकरण वाले, राग
और द्वेष से रहित उत्तम निर्ग्रन्थ ही कर्मबन्धनों को तोड कर मुक्ति प्राप्त करते हैं तथा अपने सदुपदेश से दूसरों को भी मुक्ति का पात्र बनाते हैं।
अथ प्रश्न यह होता है कि जीव किस कारण से कर्मबंध को प्राप्त होता है और किस कारण रूप कुठार से बन्धन को काट कर मोक्ष प्राप्त करता है ? इसी महत्व पूर्ण प्रश्न का उत्तर देने के लिए दूसरा
બીજા અધ્યયનને પ્રારંભબીજા શ્રતસ્કંધનું પહેલું અધ્યયન સમાપ્ત થયું, હવે બીજા અધ્યાય નને પ્રારંભ કરવામાં આવે છે. પહેલા અધ્યયનમાં પુષ્કરિણી-વાવ અને પંડરીક-કમળના દૃષ્ટાંતથી આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેઆ ભૂમિ પર મોક્ષના કારને ન જાણનારા એવા પરતીર્થિકે કર્મના બંધથી મુક્ત થતા નથી, પરંતુ સમ્યક્ શ્રદ્ધાથી પવિત્ર અંતઃકરણવાળા રાગ અને દ્વેષથી રહિત ઉત્તમ નિર્ગળેજ કર્મના બંધનેને તેડીને સક્તિને પ્રાપ્ત કરે છે. તથા પિતાના સદુપદેશથી બીજાઓને પણ મુક્તિ પ્રાપ્ત शव छ.
હવે પ્રશ્ન એ થાય છે કે–જીવ કેવા કારણોથી કર્મ બંધને પ્રાપ્ત થાય છે, અને કયા કારણ રૂપ કુહાડાથી બંધનને કાપીને મોક્ષ પ્રાપ્ત કરે છે? આ મહત્વ ભરેલા પ્રશ્નને ઉત્તર આપવા માટે આ બીજુ અધ્યયન
श्री सूत्रता सूत्र : ४