SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ - - सूत्रकृताङ्गसूत्रे 'एए खल मम णायओ' एते खलु मम ज्ञातयः, 'अहमवि एएसि' अहमपि एतेषाम्, क्षेत्रधनधान्याचपेक्षया इमे सम्बन्धिनोऽन्तरङ्गा विद्यन्ते । 'एवं से मेहाची पुन्नामेव अप्पणा एवं समभिजाणेज्मा' एवं स मेधावी सदसदविवेकवान्, पूर्वमेव-आत्मना-स्वयमेव-अन्वयव्यतिरेकाभ्यां समभिजानीयात् इह खलु मम अन्नयरे' इह खलु ममाऽन्यतरत्, 'दुक्खे रोयातं के समुप्पज्जेज्जा' दुःख रोगातङ्कः समुत्पद्येत, कीदृशः ? इत्याह-'अणिढे जाव दुक्खे णो सुहे' अनिष्टो यावदुःखं नो सुखम्, एतेषां मातपुत्र कलत्रादीनां सद्भावेऽपि यदि कदाचिद्रोगा भवेयु स्तदा किमेते-तेभ्यो दुःखादिभ्य संरक्षणं करिष्यन्ति इति विचारयेत, 'से इंता' तद् हन्त ! 'भयंतारो णायो' भयत्रातारो ज्ञातयः, 'इमं मम अन्नयरं दुक्खं रोयातकं' इदं ममाऽन्यतरदुःखं रोगातङ्क वा 'परियाइयह' पर्याददत बिभ. ज्य विभज्य-विभागशः कृत्वा गृहीत 'अणिढं जाव णो सुहे' अनिष्टं यावन्नो सुखम्-नो सुखजनकम्, यद्यहं समुपस्थिते रोगातङ्के ज्ञातीन्-कथयिष्यामि-यत् हे परिचित हैं। ये मेरे ज्ञातिजन हैं और मैं इनका हूं। खेत, धन, धान्य आदि की अपेक्षा ये संबंधी अन्तरंग हैं। सत् असत् के विवेक से सम्पन्न पुरुष इनके विषय में पहले से ही समझ ले कि कदाचित् मुझे किसी प्रकार का दुःख या आतंक उत्पन्न हो जाय, जो अनिष्ट यावत् दुःखदायी हो और सुखदायी न हो, तो क्या ये माता पिता आदि उस दुःख से मेरी रक्षा कर सकेगे? नहीं, कदापि नहीं। उस समय मैं इनसे प्रार्थना करूं कि-हे भयत्राता ज्ञाति जनो! मुझे यह दुःख उत्पन्न हुआ है, जो कष्टप्रद और सुखप्रद नहीं है, इसे थोड़ा थोड़ा बांट कर ग्रहण कर लो, जिससे सारा का सारा અર્થાત્ સામાન્ય પણાથી પરિચય વાળા આ મારા જ્ઞાતિજને છે, અને હું તેઓને છું. ખેતર, ધન, ધાન્ય વિગેરેના કરતાં આ અંતરંગ સંબધી છે. સત્ અસના વિવેકથી યુક્ત પુરૂષ એમના વિષયમાં પહેલેથી સમજી લે કેકદાચ મને કઈ પ્રકારનું દુઃખ અથવા આતંક સઘોઘાતિ શૂલાદિ ઉત્પન્ન થઈ જાય કે જે અનિષ્ટ યાવતું દુઃખ દેનાર હોય, અને સુખ આપનાર ન હોય, તે શું આ માતા પિતા વિગેરે તે દુઃખથી મારું રક્ષણ કરી શકશે ? અર્થાત્ નહીં કરી શકે કઈ કાળે તેઓ દુઃખથી મારું રક્ષણ કરી શકે તેમ નથી. તે વખતે હું તેઓને પ્રાર્થના કરું કે-હે ભયથી રક્ષણ કરવાવાળા જ્ઞાતિજને! મને આ દુઃખ ઉત્પન થયું છે. જે કષ્ટપ્રદ છે. અને સુખ આપનાર નથી. તેને થોડું થોડું વહેંચીને તમે લઈ લે, કે જેથી સંપૂર્ણ મારે એકલાએ.જ ભેગવવું श्री सूत्रकृतांग सूत्र : ४
SR No.006308
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages795
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy