________________
५७६
सूत्रकृतासूत्र यवान भावतः जात्याघभिमानवान् , अत्र भावोन्नतस्याधिकारस्तेन भिक्षुःभावतो न उन्नतः अनुन्नतः जातिकुलविद्यातपः संयमाघभिमानवर्जितः, अतएव 'विणीए' विनीतः गुर्वादिरत्नाधिकानां विनयपतिपत्तिकारकः, यतो विनीतस्ततः 'नामए' नामकः-नामयति नम्रीकरोति अपनयतीत्यर्थः ज्ञानावरणीयाद्यष्टविधं कर्म या स नामकः, यद्वा नामयति-नम्रीकरोति वैयावृत्यादिकरणेन गुर्वादिनिदेशकरणेन च स्वात्मानं यः स नामक:-कर्मक्षपणशीलो नमनशीलो, वा, तथा 'दंते' दान्त = इन्द्रिय नो इन्द्रिय दमनकारकः, 'दविए' द्रविका, द्रवः-संयमः, सोऽस्यास्तीति द्रवी, द्रवी एव द्रविका सत्संयमवान्, तथा 'वोसटकाए' व्युत्सृष्टकायः स्नानादि संस्काराकरणेन त्यक्तकायममत्वः, यतो व्युत्सृष्टकायः अतएव परीषहोपसर्गविजयसे । शरीर की ऊंचाई वाला द्रव्य उन्नत और जाति आदि का अभि मान करने वाला भाव से उन्नत कहलाता है। यह भाव से उन्नत ग्रहण करना चाहिए। जो भाव से उन्नत न हो अर्थात् जाति, कुल, विद्या, तप एवं संयम आदि के अभिमान से रहित हो । भिक्षु को विनीत अर्थात् गुरु तथा दीक्षापर्याय आदि में बड़े मुनियों की विनय प्रतिपत्ति करनी चाहिए। विनीत होने के कारण उस नामक होना चाहिए अर्थात् ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों को नमाने वाला दूर करने वाला होना चाहिए। अथवा नामक वह है जो वैयावृत्त्य आदि करके तथा गुरु के आदेशों का पालन करके अपने आपको नम्र बनाता-नमाता हे। वह इन्द्रियों और मन का दमन करने वाला हो, द्रविक अर्थात् संयमवान् हो, स्नानादि शरीर संस्कार से रहित होकर देह की ममता से रहित हो। जब वह देहममता से रहित होता है तो અને ભાવથી. શરીરની ઉંચાઈ વાળા દ્રવ્યથી ઉન્નત કહેવાય છે, અને જાતિ વિગેરેનું અભિમાન કરવાવાળા ભાવથી ઉન્નત કહેવાય છે, અહિંયાં ભાવથી ઉન્નત પ ગ્રહણ કરવું જોઈએ. જે ભાવથી ઉન્નત ન હોય અર્થાત જાતિ, કુળ, વિદ્યા, તપ, અને સંયમ વિગેરેના અભિમાનથી રહિત હોય. ભિક્ષુએ વિનયશીલ અર્થાત ગુરુ તથા દીક્ષા પર્યાય વિગેરેથી મોટા મુનિની વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ. વિનીત હોવાને કારણે તેણે “નામક હેવું જોઈએ. અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નમાવવા વાળા-દૂર કરવાमा डावुन.
અથવા જે વૈયાવૃત્ય કરીને તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરીને પિતાને નમ્ર બનાવે છે, નમાવે છે, તે નામક કહેવાય છે તેણે ઈન્દ્રિયો અને મનને દમન કરવાવાળા થવું, દ્રવિક અર્થાત્ સંયમવાન હોવું, સ્નાન વિગેરે શરી૨ના સંસ્કારથી રહિત થઈને દેહની મમતાથી રહિત થવું. જ્યારે તે દેહ
श्री सूत्रतांग सूत्र : 3