________________
सूत्रकृताङ्गसूत्रे
'ननु पुनरिदमतिदुर्लभ, मगाध संसार जलधिविभ्रष्टम् ।
मानुष्यं खद्योतक, तडिल्लता विलसितप्रतिभम् ॥१॥इति। तथा च-अयं हि साधनाधारो मनुष्यभवो महताऽऽयासेन दीर्घतरकालेन प्राप्तो भवति । एतावता मनुष्यभवस्य दुर्लभत्वं वदता अन्यशरीराऽपेक्षया मनुष्यशरीरस्य लक्षण्यं कथितम् । तच्च वैलक्षण्यं मोक्षपापकत्वमेव । ततश्च सिद्धमेतद् यत् अर्हद्वचने यत्पतिपादितं मनुष्यस्यैव मोक्षो नाऽन्यस्य तत्समीचीन मेवेति ॥१७॥ मूलम्-ईओ विद्धंसमाणस्स पुणो संबोहि दुलहा ।
दुल्लहाओ तहचाओ जे धम्म? वियागरे॥१८॥ छाया-इतो विध्वंसमानस्य पुनः संबोधि दुर्लभा।
___ दुर्लभाश्च तथाः या धर्मार्थे व्यागृगति ॥१८॥ 'मनुष्य भव जुगनू के प्रकाश के समान तथा बिजली चमक के समान अत्यन्त चपल है। आगाध संसार सागर में यह गिर जाय तो पुनः इसकी प्राप्ति होनी अतीव दुर्लभ है।'
मोक्षसाधना का आधार मनुष्य भव अत्यन्त कठिनाई से दीर्घकाल में प्राप्त होता है । इस प्रकार मनुष्य भव की दुर्लभता कहते हुए अन्य शरीरों की अपेक्षा मनुष्य शरीर की विलक्षणता प्रकट की गई है। वह विलक्षणता यही है कि इसीसे मोक्ष प्राप्त हो सकता है। अतएव वह सिद्ध हुआ कि अर्हत्प्रवचन में जो प्रतिपादन किया गया है कि मनुष्य ही मोक्ष प्राप्त कर सकता है, अन्य नहीं, सो समीचीन ही है ॥१७॥
મનુષ્યભવ પ્રકાશની જેમ તથા વિજળીના ચમકારાની જેમ અત્યંત ચપળ છે. આગાધ સંસાર સાગરમાં તે પડી જાય તે ફરીથી તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.
મોક્ષ સાધનને આધાર રૂપ મનુષ્ય ભવ ઘણી જ કઠણાઈ પછી લાંબે કાળે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુષ્ય ભવનું દુર્લભ પણું બતાવતા થકા અને શરીરની અપેક્ષાએ મનુષ્ય શરીરનું વિલક્ષણ પણું પ્રગટ કરેલ છે. આ વિલક્ષણ પણું એજ છે કે-આનાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એથી એ સિદ્ધ થાય છે કે–અર્વપ્રવચનમાં જે પ્રતિપાદન કરવામાં આવેલ છે, કે મનુષ્ય જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અન્ય નહીં તે કથન સત્યજ છે. તેના
श्री सूत्रतांग सूत्र : 3