SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ सूत्रकृताङ्गसूत्रे हे लोकमित्र ! अत्युत्तमधर्मरूपबीजपने यद्यपि भवान् अतीव कुशलः तथापि यत्र वचन भवतः सदुपदेशो निरर्थको जायते तत्र नाश्चर्यम् , यत उलूकादि तामसपक्षिणां सूर्यप्रकाशोऽपि मधुकरचरणवत् कृष्णो दृश्यते इति । _ योऽनुशासकः स कीदृशः स्यादित्याह-वसुमं वसुमान् वसु-धनम्, तरुच मोक्षार्थ प्रवृत्तस्य संयम एव, तादृशं संयमाख्यं वसु विद्यते यस्यासौ वसुमान् संयमवान् तथा 'पूयणासए' पूजानास्वादकः पूजा-सत्कारः तस्या अनास्वादक: त्रिकरणत्रियोगैरपि अननुमोदकः । यद्वा-पूजा देवादिकृतमपि न स्वादयति यः ___ 'हे लोक के बन्धु भगवान् ! सद्धर्म रूपी बीज को बोने में आपका कौशल निपुणता सर्वथा निर्दोष है उसमें कोई त्रुटि नहीं होती फिरभी आप के लिए भी कोई-कोई भूमि ऊपर सिद्ध होती है । अर्थात् कई जीवों पर उसका कोई प्रभाव नहीं पड़ता। इसमें आश्चर्य की बात नहीं, क्योंकि अंधकार में विचरण करने वाले कुछ पक्षी ऐसे भी होते हैं। जिन्हें सूर्य की किरणें भी भ्रमर के पैर के समान काली ही नजर आती हैं। ___ अनुशासक अर्थात् धर्मोपदेशक कैसा होना चाहिए सो कहते हैं -वह संयम रूपी धन से युक्त हो क्योंकि मोक्ष के लिए प्रवृत्ति करने वाले का धन संयम ही है वह आदर सत्कार का अनास्वादक हो अर्थात् तीन करण और तीन योग से अपने सत्कार सन्मान की अनु. मोदना न करे अथवा देवादिकों द्वारा की जाने वाली सेवा का आस्वा. | હે લોકના બધુ ભગવન ! સદ્ધર્મ રૂપી બીજને વાવવામાં આપની કુશળતા-નિપુણપણુ સર્વથા નિર્દોષ છે. તેમાં કાંઈ જ ત્રુટિ નથી હોતી, તે પણ આપને માટે પણ કઈ કઈ ભૂમિ ઉપર સિદ્ધ થાય છે. અર્થાત્ કોઈ જી પર તેનો કોઈ પ્રભાવ પડતું નથી. એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. કેમકે–અંધારામાં વિચરવા વાળા કેટલાક પક્ષી એવા પણ હોય છે કે-જેઓને સૂર્યના કિરણે પણ જામરાના પગની જેમ કાળા કાળા જોવામાં આવે છે. અનુશાસક અર્થાત ધર્મોપદેશક કેવા હોવા જોઈએ ? તે બતાવવામાં આવે છે, તે સંયમ રૂપી ધનથી યુક્ત હય, કેમકે-મોક્ષને માટે પ્રવૃત્તિ કરવાવાળાનું ધન સંયમ જ છે. તે આદર સત્કારના અનાસ્વાદક હાય અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી પિતાના સત્કાર સન્માનનું અનુમોદન ન કરે. અથવા દેવાદિ દ્વારા કરવામાં આવનારી સેવાને સ્વાદ ન કરે. કેમ તે ગ્રહણ श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy