SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.व. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४५९ भवेत् , एवम् (विभज्जवाय) विभज्यवादम्-पार्थक्येनार्थ विभज्य (वियागरेज्जा) च्यागृणीयात्-वदेत् एवम् (भासादुयं) भाषाद्विकम् यत्र कुत्रापि वदेत् साधुः तत्र धर्मव्याख्यानावसरे अन्यत्र वा भाषाद्विकेन प्रथमान्तिमसच्या सत्यामृषारूपेण वदेत् 'धम्मसमुट्टिएहि धर्मसमुत्थितैः-सम्यक संयमेनोस्थितैः साधुभिः सह (सुपन्ने) सुपज्ञः-साधुः (समया) समतया-समभावेन राजानं दरिद्रं च समभावेन पश्यन् धर्मम् (वियागरेज्ना) व्यागृणीयात् सर्व प्रति भाषाद्विकमाश्रित्य धर्ममुपदिशेत् ।।२२॥ टीका-धर्मोपदेशप्रकारमाह-'भिक्खू भिक्षुः-साधुः 'असंकियभाव' सक्षम सूक्ष्मतरनयवादमर्माणि अशङ्कितभावोऽपि केवलज्ञानाऽभावात् 'संकेज्ज' शङ्केतसदा शङ्काशील एव भवेत् , 'केवलज्ञानाभावान्नाहं सर्वज्ञः' इति मत्वा सर्वदा साशङ्क एव भवेत् । अथवा-औद्धत्थं परित्यज्य गर्व नैव कुर्यात् । यथा सूत्रसूत्राबना रहना चाहिए, एवं अर्थ को अच्छी प्रकार विलगा कर (विभागकर) जहां कहीं भी साधु बोले वहां पर धर्मव्याख्यान के अवसर पर या दूसरी जगह भी भाषाद्वय का अर्थात् सत्यामृषा (सत्य और व्य. वहार) रूप द्वितीय भाषा द्वारा बोले और सम्यक् संयम पालने के लिये तत्पर साधुओके साथ रहते हुए सुप्रज्ञ साधु स्वभाव से ही राजा और दरिद्र को देखते हुए सभी के प्रति द्वितीय भाषा का सहारा लेकर धर्मका उपदेश करे ॥२२॥ ___टीकार्थ-धर्म के उपदेश की विधि कहते हैं-सूक्ष्म एवं सूक्ष्मतर नयवाद के मर्म में संदेह रहित होकर भी साधु केवलज्ञानी न होने के कारण सदा शंकाशील ही रहे-मैं सर्वज्ञ नहीं हूँ। ऐसा सोच कर सदैव शंकायुक्त बना रहे । अथवा उद्धरता का त्याग करके गर्व धारण न રહેવું જોઈએ. તથા અર્થને સારી રીતે લગાવીને વિભાગ કરીને) કહે. જ્યાં મા સાધુ બેલે ત્યાં ત્યાં ધર્મ વ્યાખ્યાનના અવસરે અથવા અન્ય સ્થળે પણ ભાષાઢય અર્થાત્ સત્યા મૃષા (સત્ય અને વ્યવહાર) રૂપ બીજી ભાષા દ્વારા બેલે તથા સમ્યફ સંયમ પાલન માટે તત્પર એવા સાધુઓની સાથે રહીને સુપ્રજ્ઞ સાધુ સમભાવથી જ રાજા અને રંકને જોઈને બધા પ્રત્યે બીજી ભાષાની સહાય લઈને ધર્મનો ઉપદેશ કરે ૨૨ ટીકાથ-ધર્મના ઉપદેશની વિધિ બતાવતાં કહે છે કે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર નયવાદના મર્મમાં સંદેહ રહિત થઈને પણ સાધુ કેવળ જ્ઞાની ન હોવાથી સદા શંકાશીલ જ રહે. “હું સર્વજ્ઞ નથી. તેમ સમજીને સદા ફાંકા યુકત જ બન્યા રહે. અથવા ઉદ્ઘત પણાને ત્યાગ કરીને ગર્વ ધારણ કરે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy