________________
२६८
सूत्रकृताङ्गसूत्रे (नियतो) नियतः-सर्वदावस्थायीवर्तते इति (बझो) बन्ध्यो मिथ्याभूतोऽर्थ:वस्तुतस्तु शून्योऽभावरूपो लोकोऽस्तीति भावः ॥७॥ _____टीका-सर्वशून्यतावादिनः सूर्यादिकं तदुदयास्तादिकं वा प्रतिषेधयन्ति तदर्शनाय सूत्रकार आह-'आइच्चों' आदित्यः-सूर्यः जगतां प्रदीपकल्पः 'ण उएई' न उदेति। तथा-'न अत्यमेइ' नास्तमेति-आदित्य एव नास्ति, तत्कुतस्तस्योदयास्तमनम् । यदयं दृश्यते स द्विचन्द्रादिवद् भ्रान्तिरूप एव । तथा-'चंदिमा' चन्द्रमाः 'ण वडई' न बर्द्धते शुक्लपक्षे 'हायईना' न वा. हीयते-क्षीयते कृष्णपक्षे। तथा-'सलिला' सलिलानि-जलानि 'न संदति न स्यन्दन्ते-पर्वतनिर्झरेभ्यो नद्यादिपदेशेभ्यो वा न स्रवन्ति । तथा-'वाया' वाताःबहता है, न वायु चलती है । यह सम्पूर्ण लोक मिथ्या और शून्य अर्थात् अस्तित्वहीन है ॥७॥ ___टीकार्थ-सर्वशून्यतावादी सूर्यादि पदार्थों के अस्तित्व को ही वास्तविक नहीं मानते, अतएव उसके उदय और अस्त का भी निषेध करते हैं । इस प्रत्यक्षविरुद्ध मान्यता को दिखलाते हुए सूत्रकार कहते हैं । जगत् के लिए प्रदीप के समान प्रकाशक यह सूर्य न उदित होता है, न अस्त होता है, अर्थात् जब सूर्य ही नहीं है तो उसका उदय और अस्त होने का प्रश्न ही उपस्थित नहीं होता। जो सूर्य दिखाई देता है वह विचन्द्रदर्शन अर्थात् दो चन्द्रमाओं के दर्शन के समान भान्ति ही है । चन्द्रमा न शुक्ल पक्ष में बढ़ता है और न कृष्णपक्ष में घटता है । वह है ही नहीं तो क्या बढेगा और क्या घटेगा ? जल न पर्वतके निर्झरों से झरता है, न नदी आदि में बहता है। वायु चलती નથી. તેમ પવન વાત નથી. આ સમગ્ર લેક મિસ્યા અને શૂન્ય અર્થાત અસ્તિત્વ વિનાનું છે. છેલ્લા
ટીકાર્થ–સર્વશૂન્યવાદી સૂર્ય વિગેરે પદાર્થના અસ્તિત્વને જ વાસ્તવિક માનતા નથી. તેથી જ તેના ઉદય અને અસ્ત પશુને પણ નિષેધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ વિરૂદ્ધ માન્યતાને બતાવતાં સૂત્રકાર કહે છે–જગતના માટે દીવાની જેમ પ્રકાશ આપનાર આ સૂર્ય ઉગતો નથી, તેમ અસ્ત પણ પામતે નથી. અર્થાત્ જ્યારે સૂર્ય જ નથી તે તેનો ઉદય અને અસ્ત થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, જે આ સૂર્ય દેખવામાં આવે છે, તે બે ચંદ્રમાના દર્શનની જેમ કેવળ ભ્રમ જ છે, તેમજ ચંદ્રમા શુકલ પક્ષમાં વધતે નથી તેમજ કણ પક્ષમાં ઘટતું પણ નથી. તે છેજ નહીં તે પછી વધવા ઘટવાની વાત જ કયાં રહી? પાણ ડુંગર વિગેરે પર્વતીય પ્રદેશમાંથી ઝરતું નથી. તેમ
श्री सूत्रतांग सूत्र : 3