________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ७११ छाया--स्तोकाहारः स्तोकमणितश्च, यो भवति स्तोकनिद्रश्च।
स्तोकोपधिकोपकरणः, तस्मै खलु देवा अपि प्रणमन्ति । 'सुव्वर' सुव्रत:-सुष्ठु महान तपालको मुनिः 'अप' अल्पमेव 'भासेज्जा' भाषेत-अल्पं हितं सत्यं च वदेत् न बहु वदेदितिभावः । 'खते' क्षान्त:-क्रोधादीनामुपशमात् शान्तिप्रधानो भवेत् । तथा-'अमिनिव्वुडे' अमिनिवृतः-लोभमानमायादीनामान्तरशत्रूणां जयकरणात्, उपशान्तो भवेत्। तथा-दंते' दान्तः, जितेन्द्रियो भवेत्। एवम् 'वीतगिद्धी' वीतगृद्धिः, वीता-विगता गृद्धि:अमिकाइमा यस्य स वीतगृद्धि:-आशंसादोषरहितः 'सदा जए' सदा यतेत सदासर्वकालमेव यतेत-संयमानुष्ठाने यत्नं कुर्यात् । साधुभिः संयमयात्रानिर्वाहार्थमल्प
जो अल्पाहारी, अल्पभाषी, अल्पनिद्रालु, अल्पउपधिमान् और अल्प उपकरणवान होता है, देवता भी उसको नमस्कार करते हैं।
हे सुव्रत ! (सुन्दर व्रतवाले शिष्य) अल्प, हितकर और सत्य ही बोलो अधिक नहीं। क्रोध, मान, माया, लोभ आदि आन्तरिक शत्रुओं को जीत कर उपशान्त होओ, जितेन्द्रिय बनो।
जिसके कषायों का उच्छेद (विनाश) नहीं हुआ, जिस का मन वशीभूत नहीं हुआ और इन्द्रियों का गोपन नहीं हुआ, उसकी दीक्षा आजीविका का साधन मात्र है ॥१॥
इसी प्रकार साधु गृद्धि से रहित हो और कामवासना से रहित हो। इस प्रकार वह सर्वदा ही संयम के अनुष्ठान में संलग्न बना रहे। વાળ, અ૫ બેલનાર, અપ નિદ્રા લેનાર અલ્પ ઉપધિવાળો તથા અહ૫ ઉપકરણવાળો હોય છે, તેવા પુરૂષને દેવે પણ નમસ્કાર કરે છે.
હે સુવત! (સુંદર વતવાળા શિષ્ય) અ૫, હિતકર અને સત્યજ બોલો વધારે પડતું નહીં. ક્રોધ વિગેરે કષાયોને ઉપશાંત કરીને ક્ષમાશીલ બને ક્રોધ, માન, માયા, લોભ વિગેરે આંતરિક શત્રુઓને જીતીને ઉપશાન્ત બનો, જીતેન્દ્રિય બને જે એના કષાયોનો ઉછેદ (નાશ) થયેલ નથી જેઓનું મન વશ થયેલ નથી. અને ઇન્દ્રિયનું ગેપન થયેલ નથી તેઓની દીક્ષા કેવળ આજીવિકાના સાધન માત્ર જ છે. ૧
આજ પ્રમાણે ગૃદ્ધિ (આસક્તિ)થી રહિત થવું. તથા કામવાસનાથી રહિત બનવું. અને એ જ પ્રમાણે હમેશાં જ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત શીલ બનવું.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨