SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ५९८ सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थ:--(उदयं जइ कम्प्रमलं हरेज्ना) उदकं जलं यदि कर्ममलं यदि कर्ममलं हरेत् विनाशयेत् तदा (एवं) एवमेव (सुहं) शुभं पुण्यमपि हरेत् अतः (इच्छामित्तमेव) जलं कर्ममलं हरेदिति इच्छामावमेव न यौक्तिकं (मंदा) मन्दा:-सदस. द्विवेकविकलाः (अंधं च णेपारमणुसरिता) अन्धं च नेतारमनुमृत्य माप्य (पाणाणि चेवं विणिहंति) माणिनो जीवानेव केवलम् एवम् विनिघ्नन्ति विराधयन्ति नत्वन्यत् किमपीति ॥१६॥ ___टीका-'जई' यदि 'उदगं' उदकं जलम् 'कम्ममलं' कर्ममलम्, अशुभं पापम्-हरेज्जा' हरेत् विनाशयेत्, एवं तर्हि तज्जलम् 'सुह' शुभं पुण्यमपि हरेत, अथ पुण्यं नापहरेत् एवं कर्ममलमपि नापहरेत् अत इच्छामात्रमेतत् यत् जलं कर्मापहारीति, नहि जलं वस्त्रमेव द्रवयति, अपि तु शरीरमपि क्लेदयति । अन्वयार्थ--जल यदि कर्ममल का हरण करे तो वह शुभ अर्थात् पुण्य को भी हर लेगा, अतएव यह मन्तव्य उनकी इच्छा मात्र है, युक्ति संगत नहीं है। अज्ञानी जन अन्धे-अविवेकी नेता का अनुसरण करके केवल प्राणियों का ही घात करते हैं । वे ऐसा करके कोई सिद्धि प्राप्त नहीं कर सकते ॥१६। टीकार्थ--अगर जल कर्म रूपी मल को, अशुभ को-पाप को हरता है तो वह शुम अर्थात् पुण्य को भी धो डालेगा। अगर जल पुण्य का हरण नहीं कर सकता तो पाप को भी हरण नहीं कर सकता। अतएव यह कहना कि जल पाप को हर लेता है, उनकी इच्छा मात्र ही है। जल केवल वस्त्र को ही गीला नहीं करता वरन् शरीर को भी गीला સૂત્રાર્થ-જે પાણી વડે કર્મમળનું હરણ થતું હોય, એટલે કે જે જળના સ્પર્શથી કર્મમળ દૂર થઈ જતું હોય, તો તે જેમ અશુભને દૂર કરે છે તેજ પ્રમાણે શુભને (પુણયને) પણ હરી લેત, તેથી જળથી મળ કે પાપ દૂર થવાની તેમની માન્યતા માત્ર કપિત જ હોવાને કારણે યુક્તિસંગત નથી. અજ્ઞાની માણસે આંધળા (સમ્યક જ્ઞાનથી રહિત, અવિવેકી) નેતાનું અનુકરણ કરીને પ્રાણીઓની હિંસા કર્યા કરે છે. એવું કરવાથી તેમને સિદ્ધિ (मोक्ष) भजी शती नथी. ॥१६॥ ટીકાર્યું–જે જળ કમ્મરૂપી મળને (અશુભને, પાપને) ધોઈ નાખતું હોય, તો તે શને (પુણ્યને) પણ ધંઈ જ નાખત! જે જલ પુણ્યનું હરણ ન કરી શકતું હોય, તે પાપનુ હરણ પણ ન કેવી રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શક્ત તેથી પાણી પાપનું નિવારણ કરે છે, એવું તેમનું કથન માત્ર કાલ્પનિક જ લાગે છે. પાણી માત્ર કપડાંને જ ભીંજવતું નથી, પણ શરીરને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy