________________
सूत्रकृताङ्गसूत्रे राए । गोयमा ! तत्व णं जे से पुरिसे अगणिकाणं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारभइ, एवं आउकायं, वाउकायं, यणस्सइकायं तसकायं अप्पत. राग अगणिकायं समारमति इत्यादि । तथा 'भूयाणं एसमाघाभो हावाहोणसंसभो' इति । यस्मात् अग्निमज्यालने तन्निर्वापे या षड्जीवनिकायविराधना भपति, 'तम्हा उ' तस्मात् कारणात् 'मेहायी पंडिए' मेधावी पण्डितः 'धम्मं धर्मम्-षड्. जीवनिकायरक्षणे श्रुतचारित्रधर्म रक्षणं भवतीति 'समिक्ख' समीक्ष्य 'ग' न 'अगणि' अग्निकायम् 'समारभिज्जा' समारभेत, कथमपि स्वार्थ परार्थ या त्रिकरणत्रियोगैः नाग्नि प्रज्यालयेत् । न वा विनिर्वापयेदग्निम् इति ॥६॥
भगवान् उत्तर देते हैं-हे गौतम ! जो पुरुष अग्निकाय को प्रज्व लित करता है, वह बहुत से पृथ्वीकायिक, अप्कायिक, वायुकायिक, वनस्पतिकायिक और त्रसकायिक जीवों का आरंभ करता है, इत्यादि। आगम में अन्यत्र भी कहा है कि-'अग्नि, जीयों का घात करने वाली है, इसमें संशय नहीं है। क्योंकि अग्नि के जलाने और बुझाने में षट् जीवनिकाय के जीवों की विराधना होती है, इस कारण मेधावी आर्थात् कुशलपुरुष धर्म का विचार करके-जीयों की हिंसा न करने में धर्म है ऐसा जान कर स्वार्थ के लिए, परार्थ के लिए, तीन करण तीन योग से अग्निकाय का आरंभ न करे न अग्नि को प्रज्वलित करे और न बुझावे और न इनका अनुमोदन करे ॥६॥
મહાવીર પ્રભુને ઉત્તર- હે ગૌતમ! જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, તે ઘણા પૃથ્વીકાયિક, અપકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવને આરંભ કરે છે.' ઇત્યાદિ. આગમનમાં અન્યત્ર પણ એવું કહેવામાં આવ્યું છે કે-“અગ્નિ જીવોને ઘાત કરનાર છે, તેમાં કોઈ સંશય રાખવા જેવું નથી.” અગ્નિને સળગાવવાથી અને એલવવાથી ષટુ જીવનિકાયના જીવોની વિરાધના થાય છે, તે કારણે મેધાવી (બુદ્ધિશાળી) પુરુષોએ વિચાર કરીનેહિંસા ન કરવામાં જ ધર્મ છે, એવું જાણીને-સ્વાર્થને માટે કે પરાર્થને માટે, ત્રણ કરણ અને ત્રણ વેગથી અગ્નિને આરંભ કરવો જોઈએ નહી. એટલે કે જીવોની વિરાધના કરવી ન જોઈએ એવું માનનાર પુરુષે અગ્નિ પ્રજવલિત કરવો પણ નહી અને ઓલવવો પણ નહીં. તેણે બીજાની પાસે અગ્નિ પ્રજવલિત કરાવવો પણ નહીં અને ઓલવાવરાવવો પણ નહીં તથા અનિ પ્રજવલિત કરનાર કે એલવનારની અનુમોદના પણ કરવી નહીં દા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨