________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. म. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् १९३ स्वस्याऽतिशय स्वरूपत्वात् ३, सुदर्शन:-मुष्ठु शोमनं जम्बूनदमयतया रत्नबहुलतया च मनोनिवृत्तिकरं दर्शन यस्य स सुदर्शन:४, स्वयंप्रभा रत्नबहुलतया स्वयम् आदित्यादेवि प्रभा-प्रकाशो यस्य स स्वयंप्रमः५, गिरिराजः-सर्वेषु गिरिषु उच्चत्वेन तीर्थकरजन्माभिषेकाश्रयतया च राजा-गिरिराजः६, रत्नो, चय.-रत्नानां पुअत्याव७, शिलोच्चयः८, मध्यः-लोकस्य मध्यवर्तित्वात्९, नाभिः-लोकस्य नाभिभूतत्वात् १०, आकस्मिका अकस्माद् दृष्टौ पतितायां सत्यां हर्षातिशयजनकत्वात् ११, सूर्याऽऽवता-सूर्यावर्तनकत्वात् १२, सूर्यावरणः(४) सुदर्शन जाम्बूनदमय होने से तथा रत्नबहुल होने से उसका दर्शन
मन को आनन्दप्रद होता है। (५) स्वयं प्रभ-रत्नों की बहुलता होने के कारण वह स्वयं सूर्य आदि
की भाँति प्रकाशयुक्त है। (६) गिरिराज- समस्त पर्वतों में सर्वाधिक ऊंचा होने से और तीर्थकरों
के जम्माभिषेक का स्थल होने से पर्वतों में राजा के समान है। (७) रत्नोच्चय-रत्नों का पुंज है। (८) शिलोच्चय-शिलाओं का समूह होने से। (९) लोक का मध्य होनेसे मध्य है (१०) नाभि-लोककी नाभि के समान । (११) आकस्मिक-अकस्मात् दृष्टि पड़ते ही अतिशय हर्षजनक। (१२) सूर्यावर्त-सूर्य उसकी प्रदक्षिणा करने से (૪) સુદર્શન–જાબૂનદમય હોવાથી તથા અનેક રત્નથી સંપન્ન હોવાથી તેનાં
દર્શન મનને આનંદદાયક થઈ પડે છે, તેથી સુદર્શન નામ પડયું છે. (૫) સ્વયંપ્રભ-તેમાં રત્નની વિપુલતા હોવાને કારણે, તે સૂર્ય આદિની
જેમ પ્રકાશયુક્ત હોવાથી તેનું નામ સ્વયંપ્રભ છે. ગિરિરાજ-બધા પર્વતોમાં વધારેમાં વધારે ઊંચે લેવાથી તથા તીર્થ
કરોના જન્માભિષેકનું સ્થાન હોવાથી પર્વતના રાજા જેવો છે. (७) रत्ना२यय-रत्नान यु छे. (८) शिव-यय-शिवापानी समूह छे. (૯) લેકને મધ્ય હોવાથી તે મધ્ય એ પ્રમાણે કહેવાય છે. (१०) नालि-asnी नामि समान छ, (૧૧) આકસિમક-અકસમાત્ દૃષ્ટિ પડતાં જ અતિશય હર્ષજનક છે. (૧૨) સૂર્યાવર્તા–સૂર્ય તેની પ્રદક્ષિણા કરે છે તેથી આ નામ પડયું છે.
(6)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨