________________
समयार्थबोधिनी टीका प्र. श्रु.अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४८५ (णगसव्वसेटे) नगसर्वश्रेष्ठः-सर्वपर्वतेषु प्रधानः (सुरालए) सुरालयो देवलोका (वासिमुदागरे) वासिमुदाकरः-देवलोकासिनां हर्षजनकः (णेगगुणोववेए) अनेकगुणोपपेतः-प्रशस्तवर्गादिगुणैर्युतः (विरायए) विराजते-शोभते इति ॥९॥
टीका-(से) सः (वीरिएण) वीर्येण-वीर्यान्तरायकर्मणोऽशेषतः क्षया आत्मबलेन (पडिपुभवीरिए) प्रतिपूर्णवीयः (णगसबसे४) नगसर्वश्रेष्ठः (मुदंसणेवा) सुदर्शन इव-यथा-सुदर्शनो मेरुः जम्बूद्वीपस्य नाभिभूतः सर्वेषां पर्वतानां मध्ये श्रेष्ठः प्रधाना, तथा-भगवानपि सर्वेभ्योऽपि श्रेष्ठः । यथा-सुरालए) सुरालय:देवलोकः (वासिमुदागरे) वासिमुदाकरः-वासिनां स्वस्मिनिवसतां देवदेवीनां मुदाकरः-हर्षजनकः तथा-(णेगगुणोववेए) अनेकगुणोपपेत:-प्रशस्तवर्णरसगन्ध ____ अन्वयार्थ- भगवान् वर्द्धमानस्वामी वीर्य अर्थात् आत्मबल से प्रतिपूर्ण वीर्य वाले हैं, क्योंकि उनका वीर्यान्तराय कर्म ममूल क्षीण हो चुका है । वे समस्त पर्वतों में सुदर्शन पर्वत के समान प्रधान हैं। वे देलगों को प्रमोद देने वाले और प्रशस्त वर्ण आदि गुणों से युक्त होकर विराजमान हैं ॥९॥
टीकार्थ-वीर्यान्तराय कर्म का क्षय हो जाने से भगवान् सम्पूर्ण वीर्यवान् अर्थात् आत्मबल से सम्पन्न हैं। जैसे जम्बूद्वीप की नाभि के समान सुदर्शन मेरु, समस्त पर्वतों में प्रधान है, उसी प्रकार भगवान् भी बल वीर्य आदि गुणों से सब में श्रेष्ठ हैं। जैसे देवलोक अपने में निवास करने वाले देवों और देवियों के लिए मुदाकर-हर्षजनक है, क्योंकि प्रशस्त वर्ण, रस गध,स्पर्श और प्रभाव आदि गुणों से युक्त
સૂત્રાર્થ–ભગવાન વર્ધમાન સ્વામી અનન્ત વીર્યથી સંપન્ન હતા, એટલે કે આત્મબળથી પ્રતિપૂર્ણ વીર્યવાળા હતા, કારણ કે તેમણે વીર્યન્તરાય કમનો સદંતર વિનાશ કરી નાખ્યા હતા. જેમ સઘળા પર્વતેમાં સુદર્શન (સુમેરુ) શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે તેઓ સઘળા લોકોમાં સત્તમ હતા. તેઓ દેવગણને પ્રમાદ (આનંદ) દેનારા અને પ્રશસ્ત વણ આદિ ગુણેથી વિભૂષિત હતા. ૯
ટકાથ–મહાવીર પ્રભુના વિર્યા-તરાય કર્મનો ક્ષય થઈ ગયે હતો, તેથી તેઓ સંપૂર્ણ વીર્યવાન્ એટલે કે આત્મબળથી સંપન્ન હતા. જેવી રીતે જંબદ્વીપની નાભિના જે સુદર્શન (મ) પર્વત સઘળા પર્વ તેમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ બળ, વીય આદિ ગુણમાં સૌથી શ્રેષ્ઠ છે. જેમ દેવલોકમાં નિવાસ કરનારા દેવતાઓને માટે દેવલેક આનંદજનક છે, કારણ કે તે (દેવક) પ્રશસ્ત વ, રસ, ગંધ, સ્પર્શ અને પ્રભાવ આદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨