SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० सूत्रकृताङ्गो एवंभूतगुणगणगुम्फितो भगवान् असारसंसारसागराद् उद्धारकम् (धम्म) धर्मम्श्रुतचारित्राख्यम् , (समिय) समितम्-समभावयुक्तम् , तथोक्तम् (जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ) यथा पुण्यस्य-पूर्णस्य चक्रवादेः कथ्यते तथा तुच्छस्य-रङ्कस्य कथ्यते इति । (उदाहु) उदाह-प्रतिपादति-प्रसस्थावरात्मकलोकस्यानुग्रहाय, न तु मानपूजार्थम् । केवलज्ञानी तीर्थकरो लोकस्य सकलसंसाराऽन्तर्गत सस्थावरादिसकल जीवान नित्यानित्यत्वाभ्यां ज्ञात्वा लोकानामनुः ग्रहबुद्धया श्रुतचारित्राख्यं धर्ममुदाह-अत्रापि मूले आर्षत्वादेव बहुवचनमिति ॥४॥ श्रुतचारित्र धर्म का समभाव से प्ररूपण किया, अर्थात् रागद्वेष से रहित होकर कथन किया। आगम में कहा है-'जहा पुण्णस्स' इत्यादि। ____ जैसे पूर्ण अर्थात् ऋद्धि संपत्ति से सम्पन्न चक्रवर्ती आदि जनों को उपदेश देते हैं उसी प्रकार तुच्छ अर्थात् धनादि से रहित जनों को भी उपदेश देते हैं। वे सम्पन्न और विपन्न जनों के प्रति समभाव धारण करके सबको समान रूप से धर्मदेशना करते हैं।' भगवान् ने सन्मान या पूजा के लिए धर्मप्ररूपणा नहीं की परन्तु लोक के अनुग्रह के लिए की है। तार्य यह है कि केवलज्ञानी तीर्थकर भगवान महावीरने लोक के समस्त त्रस और स्थावर जीवों को नित्य अनित्य रूप से जान कर, अनुग्रह करने के लिए श्रुतचारित्र धर्म का निरूपण किया। 'उदाहु' पद में भी आर्षपयोग होने से ही बहुवचन का प्रयोग किया गया है ॥४॥ દ્વિીપના સમાન આધાર રૂપ હતા. આ પ્રકારના ગુણેથી વિભૂષિત મહાવીર પ્રભુએ અસાર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર શ્રત ચારિત્ર રૂપ ધર્મની સમભાવ પૂર્વક પ્રરૂપણ કરી–એટલે કે રાગદ્વેષથી રહિત થઈને તેમણે તેનું प्रतिपाइ यु. माराममा घुछ है-'जहा पुण्णस्स' ते ऋद्धि-सपत्तिथी સંપન્ન ચક્રવર્તી આદિ મહાપુરુષોને જે પ્રમાણે ઉપદેશ દે છે, એજ પ્રમાણે તુચ્છ લેકને-દરિદ્રોને પણ ઉપદેશ દે છે. તેઓ સંપન્ન અને વિપત્તન (સમૃદ્ધ અને દરિદ્ર) પ્રત્યે સમભાવ ધારણ કરીને, સૌને સમાનરૂપે ધર્મદેશના કરતા હતા.” ભગવાને સત્કાર, સમાન અને પૂજાને માટે ધર્મપ્રરૂપણા કરી નથી, પરન્તુ લેકેનું કલ્યાણ કરવાની ભાવનાથી કરી છે. આ સૂત્રને ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાની તીર્થકર ભગવાને (મહાવીર) લકના સમસ્ત ત્રસ અને સ્થાવર જેને નિત્ય અનિત્ય રૂપે જાણીને, જીવે પર અનુગ્રહ કરવાને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. જે ૪ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy