SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.१ नारकीयवेदनानिरूपणम् ३३३ विपुला-विशाला परिमाणरहितत्वात् ३, कर्कशा-कठोरा पत्यङ्गदुःखजनकत्वात् ४, खरा-तीक्ष्णा-अन्त:करणभेदकत्वात् ५, परुषा निष्ठुरा सुखलेशरहितत्वात् ६, मगाढा-प्रतिक्षणमसमाधिजनकत्वात् ७, प्रचण्डा भयानका आत्मनः प्रतिपदेशव्यापिस्वात् ८, घोरा विकटा श्रवणेऽपि दुःख जनकत्वात् ९, भीषणा-भयोत्पादिका, प्रतिमाणिभयजनकत्वात् १०, दारुणा-हृदयसंक्षोभकारिणी, पतिकाररहितत्वात् ११, एतादृशैकादशविधवेदना संकुलत्वेन दुःखरूपम् सर्वज्ञेनापि वाचा वर्णयितुमशक्यमतोऽर्थदुर्गमिति। 'आदाणियं' आदीनकम् , तादृशं नरकस्थानं दीना. शरणत्राणजीवानां निवासस्थानम् । 'दुकडिय' दुष्कृतिकम् तत्र दुष्कृतिनां पापिनां की वेदना से व्याप्त हैं वहां अत्यन्त तीव्र एवं प्रकर्ष प्राप्त वेदना है। वह वेदना अनिवार्य है उसके निवारण का कोई उपाय नहीं है। वह विशाल है, क्योंकि उसका कोई परिणाम नहीं है। अंग अंग में दु खपद होने के कारण कर्कश-कठोर है। अन्तःकरण को भेदन करने वाली होने से खर तीक्ष्ण है। उसमें सुखका लेशमात्र भी न होने से परुष है। प्रति क्षण असमाधि उत्पन्न करनेवाली होने से प्रगाढ है । वह प्रचण्ड है, क्योंकि आत्मा के प्रत्येक प्रदेश में व्याप्त रहती है। सुनने मात्र से दुःखजनक होने के कारण घोर विकट है। प्रत्येक प्राणी को भयजनक होने से भयंकर है । प्रतिकाररहित होने से हृदय को क्षुब्ध करनेवाली -दारुण है। सर्वज्ञ भी वाणी द्वारा उसका वर्णन नहीं कर सकते। इस कारण नरक को दुर्ग कहा है । वह नरक दीन, शरणहीन एवं त्राणત્યાં અત્યન્ત તીવ્ર અને પ્રકર્ષ પણાથી ભોગવવી પડે છે. તે વેદના અનિવાર્ય છે-તેના નિવારણને કોઈ ઉપાય જ હેત નથી. વળી છે વેદના વિશાળ હોય છે-એટલે કે તેનું કઈ પ્રમાણે જ કલપી શકાય તેમ નથી તે વેદના પ્રત્યેક અંગમાં દુઃખ ઉત્પન્ન કરનારી હેવાથી કર્કશ-કઠેર છે. તે વેદના અન્તઃકરણને ભેદનારી હોવાને કારણે તેને “ખરતીક્ષણ” (અત્યન્ત તીણ) કહી છે. તેમાં સુખને સહેજ પણ સદ્ભાવ ન હોવાને કારણે તે પરુષ છે. પ્રતિક્ષણ અસમાધિ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત હોવાને કારણે તે પ્રચંડ છે. તે વેદના એવા પ્રકારની હોય છે, તેને શ્રવણ કરવાથી પણ દુઃખ થાય છે, તે કારણે તેને ઘેર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેને ભયંકર કહી છે. પ્રતિકાર રહિત હોવાને કારણે હૃદયને ક્ષુબ્ધ કરનારી હોવાથી તેને દારુણ કહી શકાય છે. સર્વજ્ઞ પણ વાણી દ્વારા તેનું વર્ણન કરી શકતા નથી, તે કારણે નરકને ‘દુ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy