________________
सूत्रकृताङ्ग सूत्रे
टीका--'तासु' तासु = स्त्रीषु 'नो' नैव कथमपि 'चक्रतु' चक्षु' नेत्रम् 'संधेज्जा' संदध्यात् = संयोजयेत् कदाचिदपि स्त्रीचक्षुषि सानुरागं स्वचक्षुर्न निवेशयेत् न पश्येदित्यर्थः । यदि कदाचित्प्रयोजनं भवेत् तदापि अवज्ञावदेव सा निरीक्षणीया । तदुक्तम्-
२१२
'कार्येऽपीषन्मतिमान् निरीक्षते योषिदंगमस्थिरया ।
arrantaraant कुपितोऽपि कुपित इव ॥ | १ || '
'नोवि य' नापि च 'साहसं समभिजाणे' साहसं कुकृत्यकरणम् तदीयप्रार्थनया समनुजानीयात्, स्वीकुर्यात् । यथा संग्रामावतरणमतीव दुःखदाय, तथा स्त्रीसङ्गो नरकादि दुःखानां कारणं भवति । 'णो सहियं विहरेज्जा' नो सहितो विहरेत्
टीकार्थ - - साधु को चाहिये कि वह किसी भी स्त्री की दृष्टि के साथ अपनी दृष्टि न मिलावे । कदाचित् कोई प्रयोजन हो और देखना ही पडे तो अवज्ञा की दृष्टि से ही देखे । कहा भी है- 'कार्ये' इत्यादि ।
'बुद्धिमान पुरुष प्रयोजन होने पर स्त्री के शरीर को देखता भी है तो थोडी सी देर तक ही देखता है और वह भी अस्थिर तथा अनुरागहीन दृष्टि से । वह ऐसी अवज्ञापूर्ण दृष्टि से देखता है कि कुपित न होने पर भी कुपित सा प्रतीत होता है।'
साधु स्त्री की प्रार्थना पर कोई कुकृत्य करना स्वीकार न करे । जैसे संग्राम में उतरना अत्यन्त दुःखप्रद होता है, उसी प्रकार स्त्री का
સૂત્રા—સાધુએ સ્ત્રિઓ તરફ નજર પણ ફેકવી જોઇએ નહી, તેણે સ્ત્રીની દૃષ્ટિ સાથે પેાતાની દૃષ્ટિ મેળવવી જોઈએ નહીં. તેણે તેના કહેવાથી કાઇ અકાઅે કરવું નહીં અને તેની સાથે વિચરવું જોઈએ નહી. આ પ્રમાણે કરવાથી જ તેના આત્મા સુરક્ષિત રહે છે. પા
ટીકા”—સાધુએ કદી પણ કોઈ સ્ત્રીની દૃષ્ટિ સાથે પેાતાની દૃષ્ટિ મેળવવી એઈએ નહીં. કદાચ કાઇ પ્રત્યેાજનને કારણે ઔ સામે નજર કરવી પડે, તે उपेक्षानी दृष्टियो न तेनी सामे लेवु लेहये. छे - 'कार्य' त्याहि
જ
વિવેકવાન્ પુરુષ કાઈ પ્રયેાજનને કારણે સ્ત્રીના શરીર પર નજર નાખે છે, ત્યારે પણ તેની સામે અસ્થિર અને અનુરાગહીન દૃષ્ટિથી જ દેખે છે. તે તેની સામે એવી અવજ્ઞાપૂર્ણ દૃષ્ટિએ દેખે છે કે ક્રુપિત ન હોવા છતાં પશુ કુષિત જેવા લાગે છે.'
શ્રી ગમે તેટલી વિન'તી કરે, તા પણ સાધુએ કાઈ કૃત્ય કરવાનું સ્વીકારવું જોઇએ નહી. જેવી રીતે સગ્રામમાં ઉતરનારને અત્યન્ત દુઃખના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર :૨