________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १८५
'संसार ! तव दुस्तारपदवी न दवीयसी।
अन्तरा दुस्तरा न स्युर्यदि रे मदिरेक्षणाः ॥१॥ तावदेव पुरुषः सन्मार्गे तिष्ठति यावत् स्त्रीसंपर्को न भवेत् , तस्संपर्के जाते सर्वमपि विस्मृत्य तत्रैवासक्तो भवति । तदुक्तं--
सन्मार्गे तावदास्ते प्रभवति पुरुषस्तावदेवेन्द्रियाणा, लज्जा तावद्विधत्ते विनयमपि समालम्बते तावदेव । भूचापाऽऽकृष्टमुक्ताः श्रवणपथजुषो नीलपक्ष्माण एते,
यावल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिवाणाः पतन्ति ॥१॥ तदेवं वैतरणीनदीवत् इमा दुस्तरा नार्यों भवन्तीति श्लोकाभिमायः ॥१६॥
हे संसार ! तुझे पार करना कठिन न होता यदि बीच में यह नारी आडी न आई होती! कहा भी है-संसार ! तव दुस्तार' इत्यादि। ___अरे संसार ! यदि बीच में ये दुस्तर नारियां न होती तो तेरी यह जो 'दुस्तार' पदवी है उसका कोई मूल्य न होता । अर्थात् स्त्री रूप बाधा के कारण ही संसार दुस्तर है। यह बाधा नहीं होती तो सुतर हो जाता।
पुरुष तभी तक सन्मार्ग पर स्थिर रहता है जब तक उसका स्त्री के साथ सम्पर्क नहीं होता । स्त्री के साथ सम्पर्क होने पर सब कुछ भूलकर उसी में आसक्त हो जाता है । कहा है---'सन्मार्गे तावदास्ते' इत्यादि ।
જેવી રીતે સેનાની સાંકળ પણ બનને માટે જ હોય છે, એ જ પ્રમાણે ઉચ્ચકલીન કામિની પણ કુળને કલંક લગાડવામાં કારણભૂત બને છે, તેમાં સહેજ પણ સંદેહ નથી. ૫૧
જે આ નારી સંસારમાં ન હોત, તે આ સંસારને પાર કરવાનું કઠણ ५४ ५७त नही. यु. ५४ छ -'संसार तव दुस्तार' त्या:
હે સંસાર! જે તું આ દુસ્તર નારીઓથી યુક્ત ન હોત, તે તારી આ જે “સ્તર' પદવી છે તેનું કોઈ મહત્વ જ ન રહેત !”
આ કથનને ભાવાર્થ એ છે કે સ્ત્રિઓ રૂ૫ અવરોધને કારણે જ આ સંસાર સ્તર છે. જે તે અવરોધનું અસ્તિત્વ જ ન હોત તે સંસારને પાર કરવાનું કાર્ય સરળ બની જાત. પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેને સ્ત્રિની સાથે સંપર્ક થતો નથી. સ્ત્રીના સંપર્કમાં આવતાં જ તે સઘળું ભૂલી જઈને સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે. કાં પણ છે કે
'सन्मार्गे तावदास्ते' पाह
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨